1. Home
  2. ગુજરાતી
  3. બિગબોસ’ શો ની અત્યાર સુધીની સૌથી મોંઘી સ્પર્ધક બની શકે છે રિયા ચક્રવતી – શું એક અઠવાડિની ફિ આટલા લાખ રુપિયા લેશે ?
બિગબોસ’ શો ની અત્યાર સુધીની સૌથી મોંઘી સ્પર્ધક બની શકે છે રિયા ચક્રવતી – શું એક અઠવાડિની ફિ આટલા લાખ રુપિયા લેશે ?

બિગબોસ’ શો ની અત્યાર સુધીની સૌથી મોંઘી સ્પર્ધક બની શકે છે રિયા ચક્રવતી – શું એક અઠવાડિની ફિ આટલા લાખ રુપિયા લેશે ?

0
Social Share
  • રિયા ચક્વરતી અત્યા સુધીની સૌથી મોંધી બિગબોસની સ્પર્ધક
  • એક અઠવાડિયા લેશે 35 લાખ રુપિયા

મુંબઈઃ- બોલિવૂજ એક્ટ્રેસ રિયાચક્રવતી સપુશઆંત સિંહ મર્ડર કેસ બાદ સમાચારો તથા બોલિવૂજ જગતની હેડલાઈન બની છે,સુંશાત ડ્રગ્સ કેસમાં તેની ઘરકપડ બાદ બધી તરફથી તેને ક્રિટીસાઈઝ કરવામાં આવી રહી હતી ત્યારે હવે આટલી ચર્ચાઓ બાદ વધુ ફેમસ બનવા માટે તે બિગબોસ િઝન 15નો ભઆગ બનવા જઈ રહી છે.જેને લઈને પણ હાલર તે સમાચારોની હેડલાઈનમાં જોવા મળી રહી છે.
અત્યાર સુધી ઘણા બધા નામ બિગસોબ સિઝન 15 માટે સામે આવી ચૂક્યા છે,જો કે રિયા ચક્રવતીના શોમાં આવવાને લઈને ન તો મેકર્સ કે એક્ટ્રેસ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી છે,જો કે અનેક મીડિયા રિપોર્ટસ પ્રમાણે રિયાને લઈને એક મોટો ખુલાસો કરવામાં આવી રહ્યો છે જે ચર્ચાનો વિષય બન્યો છે.

ઓક્ટોબરની 2જી તારિખથી બિગબોસ સિઝન 15 રિયાલીટી શો ટીવી પર પ્રસારીત થનાર છે ત્યારે એક મીડિયા રિપોર્ટ પ્રમાણે રિયાચક્રવતી આ શો માટે કન્ફોર્મ સ્પર્ધક બની ચૂકી છે.આ સાથે આ મીડિયા રિપોર્ટમાં રીયાની ફિને લઈને પણ મોટો દાવો કરવામાં આવ્યો છે, કહેવામાં આવ્યું છે કે રિયા ચક્રવતી એ બિગબોસ સિઝન 15 માટે એક અઠવાડિયાના 35 લાખ રુપિયા આપવામાં આવશે, જો મીડિયાનો આ એહવાલ સાચો સાબિત થાય છે તો રીયા ચક્રવતી અત્યાર સુધીની બિગબોસની સૌથી મોંધી સ્પર્ધક જાહેર થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે રિયા તાજેતરમાં અંધેરીના એક સ્ટૂડિયોની બહાર નજરે પડી હતી જ્યા બિગબોસ સિઝન 15 માટેની કન્ફોર્મ સ્પર્ધક તેજસ્વી પ્રકાશ પણ જોવા મળી હતી.આ મામલે કહેવામાં આવી રહ્યું છે કે રિયા અહીં શોના પ્રોમો શૂટિંગ માટે આવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code