દરેક વાનગીમાં વધાર તરીકે વપરાતા મીઠા લીમડાના અનેક ઉપયોગો અને તેના ફાયદાઓ
મીઠો લીમડો વાળ માટે ઉપયોગી મીઠા લીમડાની પેસ્ટ ત્વચા માટે ફાયદાકારક સામાનમ્ય રીતે કઢી લીમડો આપણે શાક અને કઢી તથા અનેક વાનગીઓના વધારમાં ઉપયોગ કરીએ છીએ, જો કે કઢી લીમડો એટલે કે મીઠો લીમડો એવી વનસ્પતિ છે કે તેના આર્યુવેદીક ઘણા ઉપયોગો હોય છે, જે વાળની સુંદરતાથી લઈને ચહેરાને સુંદર બનાવવા માટે ઉપયોગી સાબતિ થાય […]