ગુજરાતમાં 17 લાખથી વધુ વિધવા મહિલાઓને વર્ષ 2025-2026માં રૂ. 2600 કરોડ ચુકવાયા
ગાંધીનગર, 5 ઓગસ્ટ 2026: Rs 2,600 crore paid to 1.7 million widows in the year 2025-26 વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મહિલા સશક્તિકરણ એ માત્ર એક સૂત્ર નહીં, પરંતુ સુશાસનનો અભિન્ન ભાગ રહ્યો છે. તેમના આ અભિગમને અનુસરીને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિવિધ મહિલાલક્ષી યોજનાઓનું અસરકારક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આ પૈકી ગંગા […]


