બનાસકાંઠામાં 1444 કિલો નકલી ઘી પકડાયુ, કડક કાર્યવાહી કરવા આરોગ્યમંત્રીનો નિર્દેશ
ગાંધીનગર, 17 મે 2026: 1444 kg of fake ghee seized in Banaskantha ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતુ જાય છે. અને વધુ નફો કરવા માટે ભેળસેળિયા વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુર વિસ્તારમાંથી આશરે ૪૪૮ કિલો ઘીનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો તેમજ બનાસકાંઠાના દિયોદર વિસ્તારમાંથી અંદાજે ૪૪૬ કિલો શંકાસ્પદ ઘી મળી […]


