16 વર્ષીય ભારતીય ખેલાડીએ ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્થાન મેળવ્યું
નવી દિલ્હી, 05 ઓગસ્ટ 2026: ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ 13 સપ્ટેમ્બરથી શરૂ થનારી મલ્ટી-ફોર્મેટ શ્રેણી માટે ભારતનો પ્રવાસ કરવાની છે અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટીમની જાહેરાત કરી હતી. ટીમમાં 16 વર્ષીય નીલ પટેલનો સમાવેશ વિશેષ ચર્ચાનો વિષય બન્યો છે. નીલ ઓસ્ટ્રેલિયામાં ‘ન્યૂ સાઉથ વેલ્સ’ માટે રમે છે. તે ભારતીય મૂળનો ખેલાડી છે. આ શ્રેણીએ તેને એક મોટી […]


