1. Home
  2. Tag "1971"

ભારત-પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં ભારતીય સૈન્યના વિજયની 50મી વર્ષગાંઠની ઉજવણી: સ્વર્ણિમ વિજય વર્ષ વિક્ટરી મશાલ જામનગર એરફોર્સ સ્ટેશને પહોંચી

જામનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં ભારતીય સૈન્યના વિજયના 50મા વર્ષને યાદગાર બનાવવા માટે જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે 06 અને 07 ઑગસ્ટ 2021ના રોજ સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર એમ.એસ. દેશવાલ, વાયુ સેના મેડલ અને જામનગરના સૌથી વરિષ્ઠ યુદ્ધ વેટરન એર કોમોડોર (નિવૃત્ત) એસ.એસ. […]

105મી જન્મજયંતી: 1971માં પાકિસ્તાન સામેની ભારતની અભૂતપૂર્વ જીતના મહાનાયક ફીલ્ડમાર્શલ સૈમ માનેક શૉની વીરતાને નમન

પારસી એક શાંતિપ્રિય અને ભારતભક્ત કોમ છે. જો કે બોલીવુડની ફિલ્મોમાં પારસીની ભાષાકીય લઢણ અને ખાસ ઉચ્ચારોને નિશાન બનાવીને તેમને મજાકના પાત્ર બનાવવામાં આવે છે. પરંતુ ભારતને લગભગ પાંચસો વર્ષની સૌથી મોટી જીતના મહાનાયક કોઈ હોય, તો તે એક પારસી હતા. બહાદૂરી ભારતમાં ભલે જાતિગત મનાતી હોય, પણ દેશભક્તિની લાગણી અને ભારતમાતાની સેવા તથા સુરક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code