નીટ-યુજી-2026ના પરિણામમાં ટોપ 30માં અમદાવાદના 3 વિદ્યાર્થીનો સમાવેશ
અમદાવાદ, 17 જુલાઈ 2026 : Three students from Ahmedabad feature in the top 30 of the NEET-UG 2026 દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવાયેલી નીટ-યુજી 2026ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં અમદાવાદ સેન્ટરમાંથી ત્રણ વિદ્યાર્થીએ ટોપ-30માં સ્થાન મેળવ્યું છે. જેમાંથી એક વિદ્યાર્થીએ તો EWS કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. નીટ-યુજી 2026ની પરીક્ષા દેશભરમાંથી અંદાજે 20 […]


