1. Home
  2. Tag "31 districts"

મહારાષ્ટ્રના 31 જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ

મુંબઈ, 25 જૂન 2026: ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે(25 જૂન) સમગ્ર મહારાષ્ટ્રમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે અને રાજ્યના 31 જિલ્લાઓ માટે હવામાન એલર્ટ જાહેર કર્યું છે. જેમાંથી 25 જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ અને 6 જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે. આમ, આ દરમિયાન ગાજવીજ સાથેના વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC)ના […]

ગુજરાતમાં વધુને વધુ ઊંડા ઉતરતા ભૂગર્ભ જળને લીધે 31 જિલ્લામાં નાઈટ્રેટનું પ્રમાણ વધુ

ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂગર્ભ જળ વધુ ઊંડાને ઊંડા જઈ રહ્યા છે.રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની અછત હોવાથી ભૂગર્ભ જળ ઉપર જ આધારિત છે અને પીવાનું પાણી પણ બોર દ્વારા જ મેળવવું પડે છે ત્યારે રાજ્યના 31 જિલ્લાઓમાં ભૂગર્ભ જળમાં નાઇટ્રેટ કન્ટેઇનમેન્ટનું પ્રમાણ નિયત માત્રા કરતા વધારે હોવાનું  સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું હતું. કોંગ્રેસના થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે વિધાનસભામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code