1. Home
  2. Tag "4 arrested"

અમદાવાદના નરોડામાં બુટલેગરે બાઈક પર જઈ રહેલા બે કોન્સ્ટેબલ પર કર્યો હુમલો, 4ની ધરપકડ

અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં કુખ્યાત બુટલેગર જીગાએ ફરી એક વખત પોલીસ પર હુમલો કર્યો હતો. રાત્રે બાઈક પરથી પસાર થતાં બે પોલીસ કર્મચારીને ડંડા અને ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ સમગ્ર મામલે હાલ નરોડા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. એમાં મુખ્ય આરોપી હજુ પકડાયો નથી. પોલીસે ચાર […]

ડ્રગ્સની હેરાફેરીમાં હવે મહિલાઓ પણ જોડાઈ, રાંચીમાં ડ્રગ્સ કેસમાં મહિલા સહિત 4ની ધરપકડ

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સની હેરાફેરીમાં વધારો થયો છે. હવે ડ્રગ્સ તસ્કરીમાં ગ્લેમસરનો ઉમેરો થયો છે. હવે સુંદર મહિલાઓ ડ્રગ્સની તસ્કરી કરવાની સાથે વેચાણ કરતી હોવાનું મનાઈ રહ્યું છે. દિલ્હીમાં મૉડલિંગ કરતી જ્યોતિ ભારદ્વાજ પકડાયા બાદ રાંચી પોલીસે અન્ય મહિલા તસ્કર રિઝવાના તાજ સહિત ચાર જણાની ધરપકડ કરી હતી. પોલીસે રિઝવાના તથા અન્ય ત્રણ […]

જીવિત વ્યક્તિના વિમાનો 32 લાખનો ડેથ ક્લેમ પાસ કરાવીને કૌભાંડ કરનારા ચાર શખસો પકડાયા

અમદાવાદ :  જીવતા વ્યક્તિઓને મૃત જાહેર કરી વિમાનો ક્લેમ કરીને રૂપિયા ચાંઉ કરવાનું કૌભાડનો અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે પડદાફાશ કર્યો હતો. જીવતા વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ આપી વીમાના 32 લાખ ચાઉં કરી જનારા એક તલાટી મંત્રી સહિત ચાર આરોપીઓની.અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, યુવકે પોલિસીનું સ્ટેટ્સ તપાસ કરતા આખું ભોપાળું બહાર આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code