1. Home
  2. Tag "4 states"

અલ્ નીનોની સંભવિત અસરો પર PMOની હાઇ-લેવલ બેઠક યોજાઈ, 4 રાજ્યમાં ચોમાસુ મોડુ શરૂ થયું

નવી દિલ્હી, 8 જુલાઈ 2026: દેશમાં ખરીફ પાકની સીઝન અને અલ્ નીનોની સંભવિત આસરોને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી કાર્યાલય એક્શન મોડમાં આવ્યું છે. વડાપ્રધાનના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રાની અધ્યક્ષતામાં ગઈકાલે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેશભરમાં ચોમાસાની સ્થિતિ, ખેતી, વીજળી અને પાણીના પુરવઠા જેવા મહત્ત્વના વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી […]

ગુજરાત સહિત 4 રાજ્યોમાં MSP પર કઠોળ-તેલીબિયાંની બમ્પર ખરીદીને કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હી, 19 જૂન 2026: ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) મળે અને બજારભાવના દબાણમાંથી રાહત મળે તે માટે, કેન્દ્ર સરકારે ચાર રાજ્યોમાં કઠોળ અને તેલીબિયાંની મોટા પાયે ખરીદીને મંજૂરી આપી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે તમિલનાડુ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ભાવ ટેકાના ભાવ (PSS) હેઠળ ખરીદી કરવામાં આવશે. આનાથી […]

ભારતીય જનતા પાર્ટીએ 4 રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે પ્રભારીઓની નિમણૂક કરી

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ 4 રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે પ્રભારીઓની નિમણૂક કરી છે. મહારાષ્ટ્રમાં ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી પ્રભારી અને અશ્વિની વૈષ્ણવને ચૂંટણી સહ-પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. હરિયાણામાં ધર્મેન્દ્ર પ્રધાનને રાજ્ય ચૂંટણી પ્રભારી અને બિપ્લબ દેબને રાજ્ય ચૂંટણી સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. ઝારખંડની જવાબદારી શિવરાજ સિંહને આપવામાં આવી છે. અહીં હિમંતા બિસ્વા સરમાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code