સૌરાષ્ટ્ર યુનિ.માં જીકાસ દ્વારા પ્રવેશના અંતે UGમાં 46.321 બેઠકો ખાલી રહી
રાજકોટ, 15 જુલાઈ, 2026 : 46,321 seats remain vacant after admissions at Saurashtra University. ગુજરાતમાં તમામ સરકારી યુવિનર્સિટીઓની વિવિધ વિદ્યાશાખાઓમાં ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ( જીકાસ) દ્વારા ઓનલાઈન પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગની યુનિવર્સિટીઓમાં બેઠકો ખાલી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંડર ગ્રેજ્યુએશન (યુજી)માં પ્રવેશ માટેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 87,292 સીટ સામે 40,971 […]


