1. Home
  2. Tag "Aaji Dam"

રાજકોટઃ આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી પહોંચાડવા જાન્યુઆરીમાં રજૂઆત કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં મેઘરાજા મનમુકીને વરસ્યા હોવાથી જળાશયોમાં નવા પાણીની આવક થઈ હતી. જેથી ઉનાળામાં ગરમીના આકરા દિવસોમાં પાણીની સમસ્યાનું સંકટ દૂર થયું છે. રાજકોટની જનતાને પીવાનું પાણી પુરુ પાડતા આજી અને ન્યારીમાં પણ વિપુલ પાણીની આવક થઈ હતી. આજીમાં તા. 15મી માર્ચ સુધી અને ન્યારીમાં મે મહિના સુધી એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ […]

રાજકોટના આજી-1 ડેમના તળિયા દેખાયા, ડેમમાં 23મી ઓગસ્ટ બાદ નર્મદાનું પાણી ઠલવાશે

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા રિંસાતા ખેજુતાની હાલત કફોડી બની છે. જળાશયોમાં નવા નીર ન આવતા સિંચાઈ ન નહીં પણ કેટલાક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે.સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે ચોમાસુ ખેંચાઇ ગયું છે અને અર્ધો ઓગષ્ટ માસ પણ પસાર થઇ ગયો છે ત્યારે સિંચાઇ બાદ પીવાના પાણીના પણ નવા આયોજન કરવા પડે તેવા સંજોગો છે. ત્યારે […]

રાજકોટના આજી ડેમમાં 30 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો, જરૂર પડ્યે નર્મદાના પાણીથી ડેમ ભરાશે

રાજકોટઃ શહેરમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. હાલ જૂલાઈ શરૂ થવા છતાં વરસાદના એંધાણ ન વર્તાતા આજી અને ન્યારી ડેમની સપાટી ધીરે-ધીરે ઘટી રહી છે. અને હાલ માત્ર 30 દિવસ ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code