1. Home
  2. Tag "AC"

લે આ તો ગજબ!!! દુનિયાનું સૌથી નાનું Window AC! ગરમીમાં ઠંડી અને ઠંડીમાં ફેંકશે ગરમ હવા

ComfyAir એ સૌથી નાના Window AC માટે કિકસ્ટાર્ટર ક્રાઉંડફંડિંગ કેમ્પેન ચલાવી રહી છે. અત્યાર સુધી 3 હજારથી વધુ લોકોએ તેનું સમર્થન કર્યું છે. આ વિંડો એસી એટલા માટે ખાસ છે, કારણ કે આ ગરમીમાં ઠંડી અને ઠંડીમાં ગરમ હવા ફેંકે છે. એટલે કે આખુ વર્ષ કામ આવશે. તેના 3 મોડલ્સ આવે છે, જે નાનકડી બારીમાં […]

ભારતમાં 2025 સુધીમાં તમામ ટ્રકોની કેબિનમાં AC ની સુવિધા શરૂ થશે

નવી દિલ્હીઃ 2025 સુધીમાં તમામ ટ્રકોના કેબિનમાં AC ની સુવિધા શરૂ થઈ જશે. તેવી જાહેરાત કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં કરી હતી. 11-12 કલાક સુધી પરસેવો પાડનારા ટ્રક ચાલકોને સરકારની જાહેરાતથી ઘણી રાહત મળશે. કેટલાક વૈશ્વિક ટ્રક ઉત્પાદકો પહેલેથી જ એસી કેબિન બનાવી રહી છે. ભારતમાં આ અંગે ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી […]

ઉનાળો આવતા જ AC નો વધશે ઉપયોગ, પણ શું AC સ્વાસ્થ્ય માટે સારું છે ? જાણીલો તેને લગતી વાતો

એસીમાં રહેવાથી થાય છે હાડકા દુખવાની બીમારી લાંબાગાળે એસીની આદત બીમારી નોતરે છે હાલ ઉનાળો આવતાની સાથે જ લોકો ગરમીથી ત્રાહિત્રામ પોકારી ઉઠ્યા છે ત્યારે આવી સ્થિતિમાં લોકો યેસીનો સહારો લે છે, જો કો એસી લાંબાગાળે આપણા શરીરને નુકશાન પહોંચાડે છે આવી સ્થિતિમાં યેસીમાં બેસી રહેવાથી કમરની સમસ્યાથી લઈને હાડકાઓ દુખવાની ફરીયાદ રહે છે. આસીમાંથી […]

ઉનાળામાં જ નહીં, શિયાળામાં પણ ગાડીના એસીની સર્વિસ કરાવવી જરૂરી, જાણો કેમ?

નવી દિલ્હી :  શું તમે જાણો છો તમારી કારના એસીને માત્ર ઉનાળામાં જ નહીં, શિયાળામાં પણ સર્વિસની જરૂર છે? ઉનાળાની શરૂઆત સાથે જ મોટાભાગના લોકો કારનું એસી ચેક કરાવી લે છે અને એમાં જરૂરી ગેસ કે અન્ય બાકી નીકળતું કામ કરાવી લે છે. ઉનાળામાં જેમ ઘરના એસીની વધુ જરૂર પડે છે, એમ જ આપણે કારનું […]

એસી ખરીદવાનું પ્લાન કરી રહ્યા છો? તો ફટાફટ કરજો,આ છે કારણ

ગરમીની ઋતુ ભલે પૂર્ણ થવાની આરે હોય પણ ગરમીનો અનુભવ તો હજુ પણ થાય છે, માર્કેટમાં અત્યારે પણ મોટી સંખ્યામાં એસી વેચાઈ રહ્યા છે. જો તમારી પણ એસી બદલવાની કે નવું એસી ખરીદવાની ગણતરી હોય તો આ મહત્વની જાણકારી તમે જાણી લે જો. વાત એવી છે કે આગામી મહિનાથી AC સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર થવા […]

લાંબો સમય એસીમાં બેસી રહેવાથી ત્વચાને થાય છે આ રીતે નુક્સાન

આજના સમયમાં મોટાભાગના લોકો એવી નોકરી મેળવવા ઈચ્છતા હોય છે જેમાં તેમને ટેબલ ખુરશી અને એસીની હવા મળી રહે. પણ મોટાભાગના લોકો ભૂલે છે કે ટેબલ ખુરશીની નોકરી પણ નથી સારી અને એસીની હવા પણ નથી સારી. જાણકારોના કહેવા પ્રમાણે જે લોકો લાંબો સમય એસીમાં બેસીને કામ કરે છે અથવા લાંબો સમય એસીમાં રહે છે […]

ACને ખરીદતા પહેલા આ વાતનું ધ્યાન રાખજો,નહીં તો બિલમાં ભૂક્કા નીકળી જશે

એર કંડિશનર ખરીદતા પહેલા ચેતી જજો આ વાતનું રાખજો ધ્યાન ધ્યાન રાખશો તો લાઈટબિલમાં રહેશે રાહત ઉનાળાની શરૂઆત થતા જ લોકો દ્વારા એર કંડિશનર એટલે કે એસીને ખરીદવાની તૈયારી કરી દેતા હોય છે. કેટલાક લોકો ઉતાવળમાં ખરીદી લેતા હોય છે અને પછી પાછળથી બિલમાં ભૂક્કા નીકળી જતા હોય છે. આવામાં જે લોકો એસી ખરીદવાની તૈયારી […]

ભાવનગર-બાંદ્રાની ટ્રેનમાં વધારાનો ફસ્ટક્લાસ એસી કોચ લગાડાશે

ભાવનગરઃ ગોહિલવાડને મુંબઈ સાથે જોડતી ટ્રેન ભાવનગર-બાંદ્રા અને વેરાવળ-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનમાં વધારાના કોચ લગાડવામાં આવશે. પશ્ચિમ રેલવેએ ભાવનગર-બાંદ્રા અને વેરાવળ-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના એસી ફર્સ્ટ ક્લાસ કોચ લગાડવાનો નિર્ણય કર્યો છે. પશ્વિમ રેલવેના ભાવનગર ડિવિઝનના સૂત્રોના જણાવ્યા મુજબ  ટ્રેન નં. 02972/02971 ભાવનગર ટર્મિનસ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલમાં છ મહિનાના સમયગાળા માટે એક વધારાનો […]

મોંઘવારી વધશે, AC, ફ્રીજ સહિતની વસ્તુઓ થશે મોંઘી

જનતાને મોંઘવારીનો માર સહન કરવો પડશે આગામી સમયમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનો ભાવ વધશે AC, ફ્રીજ સહિતના એપ્લાયન્સીસ વધુ મોંઘા થશે નવી દિલ્હી: કોરોનાના સંકટકાળ દરમિયાન મોટા ભાગની ચીજવસ્તુઓના ભાવ વધતા લોકોની કમર તૂટી ચૂકી છે ત્યારે જનતાએ વધુ મોંઘવારીનો માર સહન કરવાની તૈયારી રાખવી પડશે. હકીકતમાં, આ વખતે એસી, ફ્રીજ, વોશિંગ મશીન જેવા કન્ઝ્યુમર એપ્લાયન્સીસની કિંમતો […]

ભર ઉનાળે એસી, ફ્રિઝ, અને કુલરના વિક્રેતાઓને કોરોનાનું ગ્રહણ નડ્યુઃ કરોડાનું નુકશાન

મુંબઈઃ દેશમાં કોરોનાના સંક્રમણને કારણે કેટલાક રાજ્યોમાં લોક ડાઉન લાદવામાં આવ્યું છે તો કેટલાક રાજ્યોમાં મીની લોક ડાઉન લાદવામાં આવ્યું છે. આવશ્યક ચીજ-વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ છે. તેના લીધે વેપાર-ધંધાને વ્યાપક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ઉનાળાની સિઝનમાં એસી, ફ્રિજ, કુલર જેવા કુલિંગ કેટેગરીનુ માર્કેટ મંદીની ગર્તામાં ધકેલાઈ ગયુ છે. ગતવર્ષની પેન્ટ-અપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code