જુનાગઢમાં મહિલા તબીબને પરેશાન કરતા આરોપીને 3 વર્ષની કેદ અને 10 હજારનો દંડ
જુનાગઢ, 28 એપ્રિલ 2026: શહેરના એક મહિલા તબીબના એક તરફી પ્રમેમાં પડેલો શખસ તબીબને ઘર, હોસ્પિટલ જઈને પરેશાન કરતો હતો. આથી આરોપી વિજય ગોંધીયા સામે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ મથકમાં 29 માર્ચ 2025ના દિવસે મહિલા તબીબને માનસિક ઉત્પિડિત કરીને તેને હેરાન કરવાના કિસ્સામાં પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ […]


