1. Home
  2. Tag "Actor Pankaj Tripathi"

‘મે અટલ હૂં’ એ મને પહેલા કરતા સારો વ્યક્તિ બનાવ્યોઃ પંકજ ત્રિપાઠી

મુંબઈઃ પંકજ ત્રિપાઠીની ગણતરી બોલીવુડના દિગ્ગજ કલાકારોમાં થાય છે. પંકજે તેના ઉત્કૃષ્ટ અભિનયથી દર્શકો માટે ખાસ જગ્યા બનાવી છે. ભૂતકાળમાં ઘણી ફિલ્મોમાં તેમની ઉત્તમ અભિનયએ જીવનના ક્ષેત્રના લોકોના દિલ જીતી લીધા છે. પંકજને દર્શકોને હંમેશા જમીનથી જોડાયેલ એક્ટર માને છે, તેની ઝલક વાતચીત અને વર્તનમાં સાફ દેખાય છે. હાલમાં જ પંકજ એક ઈન્ટરવ્યુમાં જોવા મળ્યો […]

અભિનેતા પકંજ ત્રિપાઠીએ માલદીવને બદલે પરિવાર સાથે અયોધ્યા જવાની ઈચ્છા વ્યક્ત કરી

મુંબઈઃ માલદીવમાં વિવાદને લઈને બોલિવૂડના તમામ સેલેબ્રિટીસ પણ પીએમ મોદીને સંપૂર્ણ સપોર્ટ કરી રહયા છે. ઘણા સેલેબ્રિટીસ આ મામલામાં પોતોનો અભિપ્રાય આપી રહ્યા છે. અને ઘણા સ્ટાર્સ લોકોને માલદીવનો બહિષ્કાર કરવા અને વેકેશન માટે લક્ષદ્વીપ જવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. આ બધાની વચ્ચે બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠીએ પણ માલદિવ અને લક્ષદ્વીપ વિવાદ પર પોતાનો […]

અભિનેતા પંકજ ત્રિપાઠીને ચૂંટણી પંચે બનાવ્યા પોતાના નેશનલ આઈકોન

દિલ્હી:ઓટીટી પર અનેક વેબ સિરીઝ દ્વારા પોતાની ઓળખ સ્થાપિત કરનાર અભિનેતા પંકજ ત્રિપાઠીને ચૂંટણી પંચે તેના રાષ્ટ્રીય આઇકોન બનાવવાનો નિર્ણય લીધો છે.ECના મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે સોમવારે આ જાહેરાત કરી હતી. મતદાનની ટકાવારી વધારવા અને 100 ટકા વોટિંગ માટે પ્રચાર કરવા માટે ચૂંટણી પંચ પ્રખ્યાત હસ્તીઓને નેશનલ આઈકોન અથવા બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે. 2014માં […]

એક્ટર પંકજ ત્રિપાઠીની ‘ક્રિમિનલ જસ્ટિસ 3’નું ટ્રેલર થયું રિલીઝ 

10 ઓગસ્ટ,મુંબઈ:બોલિવૂડના પ્રતિભાશાળી કલાકારોમાંના એક પંકજ ત્રિપાઠીની વેબ સિરીઝ ક્રિમિનલ જસ્ટિસની ત્રીજી સિઝનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.ફેન્સ માટે આ કોઈ મોટી ભેટથી ઓછું નથી.નવી સિઝનમાં પંકજ ફરી એકવાર વકીલની ભૂમિકામાં જોવા મળશે.છેલ્લી બે સિઝનમાં તેનું પાત્ર માધવ મિશ્રા લોકોને ખૂબ પસંદ આવ્યું હતું.દર્શકોને અપેક્ષા છે કે આ વખતે તેનું પરફોર્મન્સ ગત વખતની જેમ જોરદાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code