SIR અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદોઃ ભાજપના પ્રવક્તા ડૉ. અનિલ પટેલે શું કહ્યું, જુઓ વીડિયો
સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારતા ડૉ. અનિલ પટેલ; ચૂંટણી પંચના બંધારણીય અધિકારો અને વિપક્ષની ભૂમિકા પર આકરા પ્રહારો ગાંધીનગર, 27 મે 2026: SIR અંગે સુપ્રીમ કોર્ટે આજે બુધવારે સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. આ ચુકાદાને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ભાજપ દ્વારા આવકારવામાં આવ્યો છે. ગુજરાત ભાજપના પ્રવક્તા ડૉ. અનિલ પટેલે પણ આ અંગે એક વીડિયો સંદેશા દ્વારા […]


