1. Home
  2. Tag "afgahanistan"

ભારત અફઘાનિસ્તાન વચ્ચે આજથી ત્રણ મેચની ટી-20 સિરીઝ શરૂ

નવી દિલ્હીઃ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ ટી-20 મેચોની સીરીઝની પહેલી મેચ આજે મોહાલીમાં રમાશે. ટી-20 ફોર્મેટમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમય બાદ પરત ફરી રહ્યા છે, પરંતુ આજની મેચમાં વિરાટ કોહલી વ્યક્તિગત કારણોસર રમશે નહીં. આ સીરીઝ ટીમ ઇન્ડિયા માટે ટી-20 વર્લ્ડ કપને ધ્યાને રાખતાં મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. ભારત […]

અફઘાનિસ્તાનના ખેલાડીઓ માટે IPL 2024 માં રમવું મુશ્કેલમાં છે, જાણો સમગ્ર મામલો

નવી દિલ્હીઃ અફઘાનીસ્તાનની ક્રિકેટ ટીમ ધીરે ધીરે એક મોટી ક્રિકેટ ટીમ બનતી જાય છે, કેમ કે તેમના ખેલાડીઓ દરેક મેચ સાથે વધુ સારો દેખાવ કરી રહ્યાં છે. અફગાનિસ્તાનની ટીમ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ને દુનિયાને પોતાની તાકાત બતાવી છે. ભારતમાં યોજાયેલ વન્ડે વર્લ્ડ કપમાં પણ અફઘાનિસ્તાન ટીમ એ શાનદાર પ્રદર્ષન કર્યું હતું. જેનો ફાયદો તેમને […]

અફઘાનિસ્તાન સરકાર અશરફ ગની ભાગતા જ રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનની હુકુમત- ઈસ્લામી અમીરાતનું અહીંથી જ થશે એલાન

અફઘાનના રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાન ચલાવશે હવે કુકુમત અહીંથી જ કરશે ઈસ્લામીક અમીરાતનું એલાન દિલ્હીઃ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ પરિસ્થિતિ વધુ વણસી રહી  હતી. પોતાના  ભવિષ્યને લઈને ભયભીત  થયેલા લોકો દેશ છોડવા માટે કાબુલ એરપોર્ટ પર પડાપડી કરી રહ્યા છે,.આ દરમિયાન અંધાધૂંધીમાં 5 ના મોત પણ થયા હતા. અમેરિકાએ 6 હજાર સૈનિકોને ઉતારવા […]

BAN vs AFG: ચટગાંવ ટેસ્ટમાં ઉતરતા જ રાશિદ ખાને બનાવ્યો અનોખો રેકોર્ડ

અફઘાનિસ્તાનના રાશિદ ખાનનો નવો રેકોર્ડ 20 વર્ષ, 350 દિવસની વયે ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ તાતેંદા તાઈબૂનો રેકોર્ડ રાશિદ ખાને તોડયો બાંગ્લાદેશ વિરુદ્ધ ચટગાંવ ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાનની કેપ્ટનશિપ કરી રહેલા રાશિદ ખાને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી યુવા કેપ્ટન તરીકેનો રેકોર્ડ બનાવ્યો છે. ગુરુવારે 20 વર્ષ 350 દિવસના રાશિદે તાતેંદા તાઈબૂના રેકોર્ડને તોડયો છે. તાઈબૂએ 2004માં 20 વર્ષ 358 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code