અફઘાનિસ્તાન ODI શ્રેણી પહેલા રોહિત-હાર્દિકના રમવા અંગે નવું અપડેટ
નવી દિલ્હી, 10 જૂન 2026: Afghanistan ODI series અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ODI શ્રેણીમાં રમવા માટે મંજૂરી મળી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી, હાર્દિક બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ખાતે રિકવરીમાંથી પસાર થઈ રહ્યો છે. COE એ તેની વાપસીને મંજૂરી આપી. દરમિયાન, રોહિત […]


