1. Home
  2. Tag "AFGHANISTAN"

તાલિબાનીઓની સાન ઠેકાણે લાવવા અમેરિકાએ હવે આ મોટું પગલું ભર્યું

તાલિબાનીઓની કમર તોડવા અમેરિકાએ મોટું પગલું ભર્યું બાઇડેન સરકારે અફઘાનિસ્તાન સરકારને બધા હથિયારોના વેચાણના કરારને સસ્પેન્ડ કરી દીધા છે આગામી દિવસોમાં રક્ષા ઉપકરણો નિકાસકારો માટે અપડેટ જાહેર કરશે નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ હવે તાલિબાનીઓને પાઠ ભણાવવા અને તેની કમર તોડવા માટે વિશ્વ એકજુટ થયું છે. IMFએ એક તરફ જ્યાં અફઘાનિસ્તાનમાં તેના સંસાધનોનો […]

તો શું ભારતે તાલિબાન સાથે કરી વાતચીત? જાણો ભારતના વિદેશમંત્રીએ શું કહ્યું?

ભારતે તાલિબાન સાથે વાતચીત કરી છે કે કેમ તે અંગે ભારતીય વિદેશ મંત્રીએ આપ્યું નિવેદન અમે કાબુલના સંપૂર્ણ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ અત્યારે ત્યા હાજર ભારતીયોની સલામતી એ અમારી પ્રાથમિકતા છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા અને તખ્તાપલટની સ્થિતિ બાદ હાલની સ્થિતિ પર ભારત સતત નજર રાખી રહ્યું છે તેવું ભારતીય વિદેશ મંત્રી […]

તાલિબાનીઓના પાપે ભારતને મોટું નુકસાન, હવે ડુંગળી અને સુકામેવા થશે મોંઘા

તાલિબાનીઓના પાપે ભારતે ભોગવવું પડશે તાલિબાનીઓએ ભારત-અફઘાનિસ્તાન વચ્ચે આયાત-નિકાસ પર પ્રતિબંધ મૂક્યો તેને કારણે ડુંગળી અને સુકામેવા પણ મોંઘા થશે નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ હવે તાલિબાનીઓના પાપે ભારતને પણ ભોગવવું પડશે. હકીકતમાં, તાલિબાને એવો નિર્ણય લીધો છે જેને લીધે ભારતને મોટું નુકસાન થશે. અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે વર્ષોથી વ્યાપારિક સંબંધો રહ્યા છે, […]

તાલિબાન ભૂખે મરશે, IMFએ તાલિબાનને આપ્યો આ મોટો ઝટકો

તાલિબાન પર તવાઇ શરૂ અનેક દેશોએ તાલિબાનને અપાતી મદદ બંધ કરી IMFએ પણ લીધો આ આકરો નિર્ણય નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ હવે તાલિબાનને ચારેય તરફથી ફટકો પડી રહ્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડએ તાલિબાનના કબજા હેઠળના અફઘાનિસ્તાનને તેના સંસાધનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. અગાઉ અમેરિકાએ 706 અબજ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી […]

મારી પાસે ચપ્પલ બદલવાનો પણ સમય ન હતો: અશરફ ગની

UAEમાં શરણ લીધા બાદ અશરફ ગનીનું પ્રથમ નિવેદન સામે આવ્યું મારી પાસે ચપ્પલ બદલવાનો પણ સમય ન હતો હું કોઇ રૂપિયા કે સંપત્તિ લઇને નથી ભાગ્યો નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના ખોફ બાદ પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડીને ભાગવુ પડ્યુ હતું અને હવે તેઓને UAEએ શરણ આપી છે. અશરફ ગનીનું UAEમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. […]

અશરફ ગનીને પરિવાર સાથે UAEએ આપ્યો આશ્રય, કહ્યું – માનવતાના આધારે આપ્યો આશ્રય

અશરફ ગની પરિવાર સાથે અબુધાબીમાં છે UAEના વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી માનવતાના આધાર પર યૂએઇ રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેના પરિવારનું સ્વાગત કરે છે નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ પોતોન દેશ છોડીને ભાગી ગયેલા રાષ્ટ્રપતિ અશરફ ગની પોતાના પરિવાર સાથે અબુધાબીમાં છે. સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી […]

સંપત્તિ સાથે લઇ જનારા પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની મુશ્કેલી વધી, સંપત્તિ પાછી લેવા શરૂ કરાઇ કાર્યવાહી

ખજાનો ચોરી જનાર ગની ફસાયા સંપત્તિ પાછી લેવા હાથ ધરાઇ કાર્યવાહી અફઘાન દૂતાવાસે આ માટે ઇન્ટરપોલને અપીલ કરી નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની મુશ્કેલી વધી શકે છે. તઝાકિસ્તાન સ્થિત અફઘાન દૂતાવાસે ઇન્ટરપોલને તેની ધરપકડ કરવાની અપીલ કરી છે. અફગાન દૂતાવાસે ઇન્ટરપોલને કહ્યું છે કે, અશરફ ગની, હમદલ્લાહ મોહિબ અને ફઝલ મહમદૂ ફાઝલીની જાહેર […]

અફઘાનિસ્તાન સાથેનો વેપાર-વણજ ઠપ: સુરતના કાપડના વેપારીઓના કરોડોના પેમેન્ટ સલવાયાં

સુરતઃ અફઘાનિસ્તાનમાં તાલીબાનોએ સત્તા હસ્તગત કર્યા બાદ અરાજકતાભરી સ્થિતિ ઊભી થઈ છે. અનેક દેશોએ રાજદ્વારી સંબંધોનો અંત લાવીને તેમના કર્મચારીઓને પરત બોલાવી લીધા છે. આમ રાજકીય ક્ષેત્રે અનિશ્ચિતતા ઊભી થઈ છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન સાથેનો વેપાર-વણજ ઠપ થઈ જતાં સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે. કહેવાય છે કે, કાપડના નિકાસકારોનું કરોડો રૂપિયાનું પેમેન્ટ અટવાઈ […]

તાલિબાન પર તવાઇ, હવે વોટ્સએપ, ફેસબૂક અને યૂટ્યુબ પર પ્રતિબંધ

તાલિબાન પર સોશિયલ મીડિયા અટેક વોટ્સએપ ખાતા પણ થશે બ્લોક ફેસબૂક અને યૂટ્યૂબ પર પ્રતિબંધ નવી દિલ્હી: તાલિબાનના અફઘાનિસ્તાનમાં હાહાકાર બાદ અમેરિકાએ પણ તાલિબાનને આતંકી સંગઠન માન્ય બાદ ફેસબૂક તેમજ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મે તાલિબાનીઓ પર તવાઇ કરી છે. ફેસબૂકે કહ્યું હતું કે, તે તાલિબાનના વોટ્સએપ ખાતા પર પણ પ્રતિબંધ લગાવવા જઇ રહ્યાં છે. કેમ […]

અફઘાનિસ્તાનની સ્થિતિને લીધે આયાત-નિકાસ બંઘ થતાં સુકા મેવાના ભાવમાં થયો વધારો

અમદાવાદઃ તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કર્યા બાદ હજુપણ આરાજક્તાનો માહોલ છે. મોટાભાગના દેશોએ તો પોતાની રાજદ્વારી કચેરીઓ પણ બંધ કરી દીધી છે. અને વેપાર-વણજ પણ અટકાવી દીધો છે. જેના લીધે અફઘાનિસ્તાનમાંથી ભારતમાં આયાત કરાતા સુકો મેવો અને હિંગની આયાત પણ અટકી ગઈ છે. પરિણામે, આવનારા તહેવારો અને દિવાળીએ સૂકા મેવા મોંઘા થશે અને તેની પુરવઠાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code