ધર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી દેઓલ ફરીથી અપને-2માં સાથે જોવા મળશે
અભિનેતા સની દેઓલ હાલ તેમની બે આગામી ફિલ્મો ‘બોર્ડર 2’ અને ‘રામાયણ’ માટે ચર્ચામાં છે. જ્યારે તેમનો ભાઈ બોબી દેઓલ ‘આલ્ફા’ માટે હેડલાઇન્સમાં છે. જોકે, હવે બંને ફરીથી એક જ ફિલ્મમાં સાથે જોવા મળી શકે છે. બંને ફિલ્મ ‘અપને 2’ માં સાથે જોવા મળશે. હવે ફિલ્મના ડિરેક્ટર અનિલ શર્માએ આ અંગે અપડેટ આપ્યું છે. તેમણે […]