1. Home
  2. Tag "Ahmedabad city-district"

અમદાવાદમાં 6965 લોકો પાસે છે, લાયસન્સવાળી બંદુકો, 5765એ હથિયારો જમા કરાવ્યાં

અમદાવાદઃ શહેર અને જિલ્લામાં 6965 લોકો પાસે લાયસન્સવાળા હથિયારો છે. ઘણા લોકો પોતાના રક્ષણ માટે તેમજ સમાજમાં મોભો રાખવા માટે બંદુક કે રિવોલ્વર રાખવા માટે સરકારમાંથી લાયસન્સ લેતા હોય છે. લાયસન્સ મેળવ્યા બાદ બદુક કે રિવોલ્વર તેમજ તેના કાર્ટીસની પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવવી પડે છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થતાં જ અમદાવાદ શહેર […]

અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ 5599 બુથમાંથી 2800 બુથ પર CCTVથી મોનિટરિંગ કરાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બાજી તબક્કની ચૂંટણીમાં અમદાવાદમાં 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લાની 21 વિધાનસભા બેઠકો પર વહીવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.. અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 5 હજાર 599 બુથ  મતદાન માટે નિયત કરાયા છે. દરેક વિધાનસભામાં 7 સખી બુથ હશે જે સંપૂર્ણ મહિલા સંચાલિત હશે. અમદાવાદમાં 11 જગ્યાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code