1. Home
  2. Tag "Ahmedabad crime branch"

CMOના અધિકારી હોવાની ઓળખ આપીને GSTના અધિકારીને ધમકી આપતાં શખસની ધરપકડ,

અમદાવાદઃ રાજ્યમાં કેટલાક ઠગ શખસો પોતાની ઓળખ પીએમઓ કે સીએમઓના અધિકારી તરીકે આપીને સરકારી અધિકારીઓ પર રૂઆબ દાખવીને પોતાના કામ કરાવી લેતા હોય છે. જેમાં કિરણ પટેલ નામનો ઠગ પકડાયા બાદ સરકારી અધિકારીઓ પણ એલર્ટ બની જતાં આવા શખશો જ્યારે પોતાને પીએમઓ કે સીએમઓના અધિકારી હોવાની ઓળખાણ આપે ત્યારે તેઓ CMOમાં ફોન કરીને આવા અધિકારી […]

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચને સામાન્ય ગુનાને બદલે ડ્રગ્સ નેટવર્કને તોડી પાડવાની કામગીરી કરવા પોલીસ કમિશનરની તાકીદ

અમદાવાદઃ રાજ્યમાં યુવાધનને નશાના રવાડે ચડતા બચાવવા માટે પોલીસે ડ્રગ્સના નેટેવર્કને તોડી પાડવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે ડ્રગ્સના લગભગ 44 જેટલા કેસ ઝડપી લીધા હતા. જે પૈકી 29 જેટલા કેસ માત્ર એસઓજીએ જ ઝડપી લીધા છે. જ્યારે ક્રાઈમબ્રાન્ચે ડ્રગ્સના 3 કેસ જ પકડી લીધા હતા. દરમિયાન શહેર પોલીસ કમિશનરે […]

બંગલો પચાવી પાડવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ઠગ કિરણ પટેલના પત્ની માલિનીની કરી ધરપકડ

અમદાવાદઃ જમ્મુ-કાશમીરમાં પીએમઓ યાને વડાપ્રધાન કાર્યાલયના અધિકારી તરીકે ઓળખ આપીને ઝેડ પ્લસ સિક્યુરિટી અને સરકારી ખર્ચે જલસા કરતા પકડાઈ ગયેલા અમદાવાદના કિરણ પટેલના અનેક કરતૂસો બહાર આવ્યા છે. જેમાં અમદાવાદમાં એક પૂર્વ મંત્રીના ભાઈનો કરોડો રૂપિયાની કિંમતનો બંગલો પચાવી પાડવાનો પણ આરોપ હતો.આ અંગે શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલના પત્ની માલિનીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code