1. Home
  2. Tag "Ahmedabad Police Commissioner"

ગુજરાતઃ જી. એસ. મલિક બન્યા નવા કાયમી DGP, ગૃહ વિભાગનું જાહેરનામું પ્રસિદ્ધ

અમદાવાદ, 6 જૂન 2026: ગુજરાતના પોલીસ બેડામાંથી આ સમયના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરીને અમદાવાદ શહેરના વર્તમાન પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક (જી. એસ. મલિક) ને ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા તરીકે નિયુક્ત કર્યા છે. શનિવારના રોજ ગૃહ વિભાગ દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું […]

અમિત શાહનો અમદાવાદ પોલીસ અને NHAI ને નિર્દેશ, એસ.જી. હાઈવેને ટ્રાફિક મુક્ત કરો

અમદાવાદ, 16 મે 2026: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થાપનને લઈને એક અત્યંત મહત્વની અને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. એસ.જી. હાઈવે પર દિનપ્રતિદિન વકરી રહેલી ટ્રાફિકની સમસ્યા અને શહેરમાં ક્રાઈમ રેટને કાબૂમાં લેવા અંગે આ બેઠકમાં ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ગૃહમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી […]

અમદાવાદઃ સરકારી બાબુઓ સામે પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, 1330 અધિકારી-કર્મચારી દંડાયા

અમદાવાદ, 3 જાન્યુઆરી 2026 : શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ કમિશનર દ્વારા એક અભૂતપૂર્વ અને અત્યંત કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સામાન્ય જનતાને શિસ્તના પાઠ ભણાવતા પહેલા સરકારી તંત્ર પોતે જ શિસ્તબદ્ધ બને તે હેતુથી શહેરની તમામ સરકારી કચેરીઓ પર ટ્રાફિક પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી. આ ડ્રાઈવમાં હેલ્મેટ વગર ફરતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code