અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા નજીક ગેસ ભરેલા ટેન્કરે પલટી ખાધી, ટ્રાફિક જામ
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા નજીક ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગેસ ભરેલુ ટેન્કર પલટી ખાતાં હાઈવે બ્લોક થઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. આ અકસ્માતના બનાવની […]


