1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં ટર્ન લેતી DPSની સ્કૂલ બસ સાથે સ્કૂટર અથડાતા યુવાનનું મોત

અમદાવાદ, 10 જુલાઈ, 2026 :  Youth dies after scooter collides with turning DPS school bus શહેરના શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે ટર્ન લઈ રહેલી ડીપીએસ સ્કૂલની બસમાં ઘુસી જતા સ્કૂટરચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.  શહેરના પ્રભાત ચોકથી શાસ્ત્રીનગર જતાં રોડ પર એક ઈલેક્ટ્રિક સ્કૂટર સવાર યુવક સ્કૂલ બસના પાછળના ટાયરમાં ઘૂસી ગયો હતો.. […]

અમદાવાદમાં સ્માર્ટ પાર્કિંગ મોડેલ હેઠળ AMCના 102 પ્લોટ પાર્કિંગ માટે ફાળવાયા

અમદાવાદ, 10 જુલાઈ 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે શરૂ કરાયેલું ‘સ્માર્ટ પાર્કિંગ મોડેલ’ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. AMCએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પોતાના 102 ખુલ્લા પ્લોટ્સને આયોજનબદ્ધ રીતે પાર્કિંગ માટે ફાળવવાનો નિર્ણય લીધો છે.ટ્રાફિકમાં રાહત ખાસ કરીને સરખેજ, જોધપુર, મકરબા અને પ્રહલાદનગર જેવા […]

અમદાવાદમાં સીટીએમ પાસે 9.8 કિલો ગાંજા સાથે બે શખસો પકડાયા

ગાંધીનગર, 7 જુલાઈ, 2026 :  Two accused arrested with 9.8 kg of cannabis. શહેરના સીટીએમમાં નારોલ-નરોડા રોડ પર પસાર થતી એક રિક્ષામાંથી શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે 9.8 કિલો ગાંજા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બન્ને આરોપીમાંથી એક મહારાષ્ટ્ર ગાંજો આપવા આવેલો સપ્લાયર હતો. પોલીસે ડ્રગ્સ, રિક્ષા અને મોબાઈલ સહિત કુલ 5.60 લાખનો મુદ્દામાલ જપ્ત […]

અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર પોલીસ જવાનોની ફ્લેગ માર્ચ યોજાઈ

અમદાવાદ, 6 જુલાઈ, 2026 : Police hold flag march along the Rath Yatra route  શહેરમાં અષાઢી બિજના દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી નગર પરિક્રમાએ નિકળશે. ભગવાનની રથયાત્રા માટે મંદિર દ્વારા ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાતા હોવાથી રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે અમદાવાદ સિટી પોલીસે […]

અમદાવાદ: IPS અનુપમસિંહ ગેહલોતે પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળ્યો

અમદાવાદ, 4 જુલાઈ 2026: IPS Anupamsinh Gehlot took charge as Police Commissioner અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે 1997 બેચના વરિષ્ઠ IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતે આજે વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. આ પ્રસંગે વિદાય લેતા DGP જી.એસ. મલિકે તેમના ત્રણ વર્ષના કાર્યકાળની સફળતાઓ વિશે વિગતો આપી હતી. સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા છેલ્લા ત્રણ વર્ષમાં શહેરના તમામ […]

અમદાવાદમાં સિન્ધી બજારની 68 દુકાનો કપાતમાં જશે, રથયાત્રા બાદ ડિમોલિશન કરાશે

અમદાવાદ, 3 જુલાઈ, 2026 :  68 shops in Sindhi Bazaar to be demolished after Rath Yatra શહેરમાં પાંચકુવા દરવાજાથી કાલુપુર દરવાજા સુધી રોડને 9 મીટર અને 12 મીટર સુધી પહોળો કરવાનો મ્યુનિ.દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે કાલુપુરના ઐતિહાસિક રેવડી બજાર અને જુમાની બજારમાં આવતી 523 દુકાનોને દૂર કરવામાં આવશે. એએમસીના મધ્ય ઝોન એસ્ટેટ […]

અમદાવાદમાં જગન્નાથજીના મંદિરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ

અમદાવાદ, 3 જુલાઈ, 2026 : Preparations in full swing for Rath Yatra at Jagannathji temple  શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રીતે યોજાતી હોય છે, અષાઢીબીજને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે 149મી રથયાત્રા માટે જગન્નાથજી મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિર પ્રશાસન દ્વારા ભગવાનના રથની મરામત તેમજ અન્ય […]

અમદાવાદમાં એરપોર્ટની બહાર પોલીસની ઓળખ આપીને 600 ગ્રામ સોનાની લૂંટ

અમદાવાદ, 2 જુલાઈ, 2026 : 600 grams of gold looted near Ahmedabad airport  શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ બહાર દિલ્હીના વેપારીનું દૂબઈથી લવાયેલું 600 ગ્રામ સોનું કેરિયર દ્વારા વેપારીના બે માણસોને ડિલિવરી કરાયા બાદ તેઓ ચાલતા જઈ રહ્યા હતા ત્યારે  કારમાં આવેલા શખસોએ બંનેને કારમાં બેસાડીને પોલીસની ઓળખ આપી સોનુ લૂંટી લીધું હતું. ત્યારબાદ ગાંધીનગર […]

અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાં વિદેશથી આવેલા પાર્સલમાં 467.50 કિલો ગાંજો મળ્યો

અમદાવાદ, 1 જુલાઈ 2026 : 467.50 kg of marijuana found in a parcel from abroad at FPO શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસ (એફપીઓ)માં વિદેશથી આવેલી પાર્સલોને સ્કેન કરીને તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે થાઈલેન્ડથી આવેલા પાર્સલમાં કંઈક શંકાસ્પદ વસ્તુ જણાતા પાર્સલને અટકાવ્યું હતું. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પાર્સલને ખોલવામાં આવતા બે પોલીથીન […]

અમદાવાદના તળાવોમાં બોટિંગ સ્થળે ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત કરાશે

અમદાવાદ, 30 જુન, 2026 : Emergency response centers will be set up at boating spots in lakes શહેરમાં કાંકરિયા સહિત તળાવોને પ્રવાસન સ્થળ તરીકે વિક્સાવ્યા બાદ હવે તળાવોમાં બોટિંગ સેવા શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે લોકોની સુરક્ષા માટે એએમસી દ્વારા માર્ગદર્શિકા (એસઓપી) જારી કરવામાં આવી છે. સૌથી મહત્વનો મુદ્દો જે સ્થળે બોટિંગ પ્રવૃત્તિ થતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code