1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં ઈમ્પેક્ટ ફીની મુદતમાં ફરીવાર 6 મહિનાનો વધારો કરાયો

ઈમ્પેક્ટ ફીથી મ્યુનિને 258 કરોડની આવક થઈ શહેરના 7 ઝોનમાં 75.973 અરજીઓમાંથી 21.651 અરજીઓનો નિકાલ કરાયો ઈમ્પેક્ટ ફી માટે સાઉથ ઝોનથી સૌથી વધુ 14540 અરજીઓ મળી અમદાવાદઃ શહેરી વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે ઈમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં છે. વધુને વધુ શહેરીજનો આ યોજનાનો લાઈ લઈ શકે તે માટે દર વખતે ઈમ્પેક્ટ ફીના કાયદાની મુદતમાં […]

અમદાવાદના ગુરૂકૂળ વિસ્તારમાં પૂર્વી ટાવરના 8માં માળે લાગી આગ

એસી કોપ્રેસર ફાટતા આગ લાગ્યાનું અનુમાન ગેસ સિલિન્ડરના બે બાટલાં ધડાકા સાથે ફાટ્યા કોઈ જાનહાની નહીં, કેટલાક રહિશો દોડીને ઘરની બહાર નિકળી ગયા અમદાવાદઃ શહેરના ગુરુકુળ વિસ્તારમાં સુભાષચોક પાસે આવેલા પૂર્વી ટાવરમાં 8મા માળે આજે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પૂર્વી ટાવરના 8માં […]

અમદાવાદમાં કોરોનાના 7 કેસ, સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ ઊભો કરાયો

અમદાવાદઃ શહેરમાં કોરોનાના 7થી 8 જેટલાં કેસ નોંધાતા રોગચાળો વકરે નહીં તે માટે આરોગ્ય વિભાગે આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડનો અલાયદો આઈસોલેશન વોર્ડ ઊભો કરી દેવાયો છે. આઈસોલેશન વોર્ડ બે ઓક્સિજન ટેન્ક, વેન્ટિલેટરથી સજ્જ છે, આ ઉપરાંત રાજકોટ સિવિલમાં પણ અલાયદો વોર્ડ ઊભો કરાયો કરાયો છે. લોકોને પણ કોરોના […]

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલીશન પાર્ટ-2, મંદિર-મસ્જિદ તૂટતાં ટોળાં ઊમટ્યાં

ચંડોળામાં ડેમોલિશનનું કામ પૂર્ણ, બે દિવસમાં કાટમાળ પણ હટાવાશે 35 હિટાચી મશીન, 15 જેસીબી મશીનથી 8500 નાના-મોટા કાચા પાકા મકાનો તોડી પડાયા ચંડોળા તળાવના 5 લાખ ચો. મીટર જગ્યા પરથી દબાણો દૂર કરાયા  અમદાવાદઃ શહેરના ચંડોળા ડિમોલિશન ફેઝ-2ના આજે બીજા દિવસે વહેલી સવારથી જ ડિમોલિશનનનો પ્રારંભ કરાયો હતો. ચંડોળા તળાવ વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થાનોને તોડવાની […]

IPL 2025ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

અમદાવાદઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 પ્લેઓફના સમયપત્રકની જાહેરાત કરી છે, જે મુજબ IPL ફાઇનલ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. જોશ, ડ્રામા, રોમાંચ અને મનોરંજનથી ભરપૂર 70 એક્શનથી ભરપૂર લીગ-સ્ટેજ મેચો પછી, બધાની નજર હવે ન્યુ ચંદીગઢના મુલ્લાનપુર પર રહેશે, જ્યાં 29 મેના રોજ ટોચની […]

અમદાવાદના ચંડાળા વિસ્તારમાં મેગા ડિમોલિશન પાર્ટ-2, 1000થી વધુ મકાનો તોડી પડાયા

હજુ ચાર દિવસ સુધી ડિમોલિશનની કાર્યવાહી ચાલશે મેગા ડિમોલેશનને લીધે અનેક ગરીબ પરિવારો ઘર વિહાણા બન્યા પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં મ્યુનિ.કોર્પોરેશને પોલીસની મદદથી આજે ફરીવાર મેગા ડિમોલિશનની કાર્યવાહી હાધ ધરી છે. પોલીસના કાફલા સાથે 15થી વધુ બુડોઝરથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બે કલાકમાં જ 1000થી વધુ નાના મોટા […]

અમદાવાદમાં સાબરમતી નદી સ્વચ્છતા અભિયાન, 4 દિવસમાં 251 ટન કચરાનો નિકાલ કરાયો

સાબરમતી નદીની 5મી જુન સુધીમાં સંપૂર્ણ સફાઈ થઈ શકે તેવી સ્થિતિ નથી નદીમાં પ્લાસ્ટિકની થેલીઓ, કંતાનો અને બિલ્ડિંગનો વેસ્ટ સામાન બહાર કઢાયો નદીને સ્વચ્છ રાખવામાં શહેરીજનોમાં જાગૃતિનો અભાવ અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીને નર્મદાના પાણીથી ભરીને રિવરફ્રન્ટનો વિકાસ કરવામાં આવ્યો છે. નદી બેકાંઠે ભરાયેલી રહેતી હોવાથી શહેરીજનોને ફરવા માટેનું સ્થળ બની ગયુ છે. દરમિયાન નદી પરના […]

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં પલ્લવ બ્રિજ સહિત અનેક વિકાસ કામોની ભેટ આપી

પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરાતા એક લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળી, ચીમનભાઈ પટેલ ફ્લાઈબ્રિજ સમાંતર બનનારા ઓવરબ્રિજનું ખાતમૂર્હુત કર્યું સીએન વિદ્યાલયથી લો ગાર્ડન સુધી ફ્લાઈઓવરબ્રિજનું પણ ખાતમૂહુર્ત કર્યું અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે, ગઈકાલે ગાંધીનગરમાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યા બાદ આજે સાણંદમાં તિરંગા યાત્રામાં હાજરી આપી હતી. ત્યારબાદ અમદાવાદમાં […]

અમદાવાદમાં 31મી મે સુધી પાલતુ કૂતરાની નોંધાણી નહી કરાવી હશે તો પગલાં લેવાશે

એએમસીમાં પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત શહેરમાં 50.000થી વધુ પેટડોગ, મ્યુનિમાં રજિસ્ટ્રેશન માત્ર 5500નું છે મ્યુનિની વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાશે અમદાવાદઃ  શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં પાલતું શ્વાને ચાર મહિનાની બાળકી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકીનું મોત થયું હતુ. આ ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરતા શ્વાન કબજે કર્યું છે અને […]

અમદાવાદમાં SG હાઈવે પર અકસ્માત જોવા એકઠા થયેલા ટોળાં પર એક્ટિવા ઘૂંસી જતા 3ને ઈજા

શહેરના થલતેજ બ્રિજ પર બાઈકને ટક્કર મારીને કારચાલક પલાયન અકસ્માતને જોવા માટે લોકોનું ટોળુ એકઠુ થયુ પૂરફાટ ઝડપે આવેલા એક્ટિવાને ટોળામાં ઘૂંસાડી દીધુ અમદાવાદઃ શહેરના ગત રાતે એસ. જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસેના બ્રિજ પર બાઇકચાલક યુવકને અજાણ્યો કારચાલક ટક્કર મારીને નાસી ગયો હતો. બાઈકચાલક ઈજાગ્રસ્ત હાલતમાં રોડ પર પડ્યો હતો. દરમિયાન આ અકસ્માત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code