1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં અંકુર ચાર રસ્તા પરના ઓવરબ્રિજનું રવિવારે લોકાર્પણ કરાશે

925 મીટર લાંબો ઓવરબ્રિજ 116 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 18મી મેએ લોકાર્પણ કરાશે ઓવરબ્રિજની બન્ને સાઈડ લાઈટના 99 પોલ ઊભા કરાયા અમદાવાદઃ શહેરના 132 ફુટ રિંગ રોડ પરના અંકુર ચાર રસ્તા પર 116 કરોડથી વધુના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઓવરબ્રિજ તૈયાર થઈ જતા આગામી 18મી મેને રવિવારના […]

અમદાવાદમાં પાલતુ શ્વાને યુવતી અને બાળકી પર હુમલો કર્યો, બાળકીનું મોત

શ્વાને બાળકીને યુવતીના ખોળામાં ખૂંચવીને બચકા ભર્યા પાલતુ શ્વાનને આંટો મરાવવા નિકળેલી અન્ય યુવતી મોબાઈલ ફોનમાં વ્યસ્ત હતી, વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં પાલતુ શ્વાનના માલિકા સામે ફરિયાદ અમદાવાદઃ શહેરમાં ઘણા લોકો શ્વાન પાળતા હોય છે. અને પાલતુ શ્વાનને લઈને તેને વોક કરાવવા નિકળતા હોય છે. ત્યારે ઘણીવાર પાલતુ શ્વાન આક્રમક બનતા હોય છે, આવોજ એક બનાવ […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી ખાલી કરીને સફાઈ કામગીરીનો પ્રારંભ

વાસણા બેરેજના દરવાજાની પણ મરામત કરાશે નદીમાંથી કચરો અને કાંપ દૂર કરાશે આગામી 5મી જુન સુધી કામગીરી ચાલશે અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીમાં નર્મદાનું પાણી ભરીને રિવરફ્રન્ટનો વિકાસ કરવામાં આવ્યો છે, શહેરમાં સાબરમતી નદીમાં વાસણા બેરેજ સુધી નદી બેકાંઠા ભરાયેલી રહે છે. હવે નદીમાં સાફ સફાઈ કરવાની હોવાથી આજથી નદીમાંથી પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે. […]

અમદાવાદના બોપલની કલબ-07ના બેઝમેન્ટમાં દારૂની મહેફિલ માણતા નબીરા પકડાયા

એક યુવતી સહિત નવ નબીરાની પોલીસે કરી ધરપકડ BMW સહિત મોંધી લકઝરી કારો પોલીસે જપ્ત કરી ડાન્સ પાર્ટી સાથે દારૂની મહેફુલ જામી હતી અને પોલીસ ત્રાટકી અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંયે બેરોકટોક દારૂનું વેચાણ થતુ હોય છે. ત્યારે અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલી 07 કલબના બેઝમેન્ટમાં નબીરાઓએ ડાન્સ સાથે દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતુ. જેની […]

અમદાવાદમાં શાહીબાગ અને નરોડાથી એસપી રિંગ રોડ સુધી આઈકોનિક રોડ બનાવાશે

કાંકરિયા પિકનીક હાઉસ પાસે ફુડ પાર્ક બનાવાશે આઈકોનિક રોડ બનાવવા 64 કરોડોનો ખર્ચ કરાશે એએમસી દ્વારા લેવાયો નિર્ણય અમદાવાદઃ શહેરના શાહીબાગ અને નરોડા ઓવરબ્રિજથી એસપી રિંગ રોડ સુધી કરોડોના ખર્ચે આઈકોનિક રોડ બનાવવાનો મ્યુનિ.કોર્પોરેશને નિર્ણય લીધો છે. આ ઉપરાંત શહેરના કાંકરીયા પિકનિક હાઉસ પાસે નાગરિકો માટે ફૂડપાર્ક બનાવવામાં આવશે. ત્રણ પ્રકારની ફૂડ સ્ટોલ વેપારીઓને ફાળવવામાં […]

પાક.ના સંભવિત હુમલા સામે ગુજરાતમાં એલર્ટ, અમદાવાદથી વિદેશ જતી 6 ફ્લાઈટ રદ કરાઈ

અમદાવાદમાં મોડી રાત સુધી ધમધમતા ફૂડકોર્ટ વહેલા બંધ કરાવાયા એરપોર્ટ પર પ્રવાસીઓના લગેજની બેવાર તપાસ કરવાની સૂચના અમદાવાદથી ભૂજ જતી નમો ભારત રેપિડ ટ્રેનને આદિપુરમાં જ રોકી દેવાઈ, અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા સરહદી રાજ્ય ગુજરાતમાં એલર્ટ અપાયુ છે. ત્યારે અમદાવાદથી વિદેશ જતી અડધો ડઝન જેટલી ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. […]

અમદાવાદમાં આજથી કૂબેરનગર ITI અન્ડરપાસ પખવાડિયા માટે બંધ કરાયો

વાહનો નરોડા પાટિયાથી કુબેરનગર અને રેલવે ઓવરબ્રિજથી જઈ શકાશે. એરપોર્ટ જવા 30 મિનિટ વહેલા નીકળવું પડશે, અન્ડર બ્રિજનું મરામતનું કામ હાથ ધરાયું અમદાવાદઃ શહેરના  નરોડા ખાતેના કુબેરનગર ITI અંડરપાસના મરામતની કામગીરી કરવાની હોવાથી અંડરપાસ આજથી પખવાડિયા માટે બંધ કરાયો છે. જેથી નરોડા, નિકોલ અને પૂર્વ વિસ્તારથી એરપોર્ટ તરફ જનારા લોકોએ વૈકલ્પિક માર્ગ તરીકે નરોડા પાટિયાથી […]

અમદાવાદમાં મોડીરાતથી સવાર સુધી અને ત્યારબાદ બપોરે વરસાદ તૂટી પડ્યો

વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા શહેરના અન્ડર બ્રિજ બંધ કરાયા વાદળો ઘનઘોર બનતા સૂર્યનારાયણે પણ દર્શન ન આપ્યા અમદાવાદઃ શહેરમાં સોમવારની સાંજથી વરસાદી માહોલ સર્જાયો છે. ગત મોડી રાતથી સવાર સુધી શહેરમાં વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. દરમિયાન આજે બપોરે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો, શહેરના મોટાભાગના અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં […]

વક્ફની જમીન પચાવી પાડનારા સલીમખાન પઠાણના ઘર પર ઈડીના દરોડા

ઈડીએ સલીમખાનમા ઘર સહિત 10 સ્થળોએ સર્ચ કર્યુ જમાલપુર અને  ખેડા ખાતેના ફાર્મહાઉસ સહિત અલગ-અલગ જગ્યાએ સર્ચ કરાયુ,  કરોડોની બેનામી મિલકતો મળે તેવી શક્યતા અમદાવાદઃ  શહેરમાં ગુજરાત વક્ફ બોર્ડ સંચાલિત જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટની ભાડે આપેલી જગ્યા પચાવી ગેરકાયદે દબાણ કરનારા સલીમ જુમ્માખાન પઠાણના ઘર સહિત 10 અલગ-અલગ જગ્યાએ ઈડી (એન્ફોર્સમેન્ટ ઓફ ડિરેક્ટોરેટ) દ્વારા દરોડા […]

ગુજરાતમાં અષાઢી માહોલ સર્જાયો, મોડી રાતે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની અસર ગઈ કાલ સાંજથી ગુજરાતમાં જોવા મળી રહી છે. રાજ્યમાં ઠેર-ઠેર વાવાઝોડું ફૂંકાયું હતું અને સાથે જ વરસાદ પણ જોવા મળ્યો હતો. કેટલીક જગ્યાએ ઝાડ અને હોર્ડિંગ્સ પડવાની ઘટના પણ સામે આવી હતી. અમદાવાદ શહેરમાં મોડી રાતે વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં વરસાદી માહોલને પગલે લોકોને કાળઝાળ ગરમીમાં રાહત મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code