1. Home
  2. Tag "ahmedabad"

વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટેનો ઉત્સવ, મીડિયોત્સવ ૨૦૨૫માં મીડિયા આધારિત વિવિધ સ્પર્ધાઓ વિદ્યાર્થીઓએ હીર ઝળકાવ્યું

અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે)અમદાવાદ દ્વારા તાજેતરમાં મીડિયોત્સવ ૨૦૨૫નું ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મીડિયા આધારિત વિવિધ સ્પર્ધાઓમાં રાજ્યભરની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી અને સ્પર્ધાઓમાં વિજેતા થયા હતા. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કરતા મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત જાણીતા ફિલ્મ મેકર અભિષેક […]

અમદાવાદમાં જળવાયુ પરિવર્તન અને સ્વાસ્થ્ય પર ભારત-અમેરિકા સંમેલન (CliCON OEH2025)નું આયોજન

અમદાવાદઃ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ (ICMR-NIOH), અમદાવાદ, ICMR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઇન એન્વાયર્નમેન્ટલ હેલ્થ (ICMR-NIREH) અને CSIR-નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSIR-NEERI)ના સહયોગથી, 26-28 ફેબ્રુઆરી, 2025 દરમિયાન અમદાવાદના નારાયણી હાઇટ્સ ખાતે ક્લાયમેટ ચેન્જ ઇમ્પેક્ટ્સ ઓન ઓક્યુપેશનલ એન્ડ એન્વાયર્નમેન્ટલ હેલ્થ (CliCON OEH2025)નું આયોજન કરવા માટે તૈયાર છે. CliCON OEH2025માં 300થી વધુ વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, નીતિ નિર્માતાઓ, પર્યાવરણીય આરોગ્ય નિષ્ણાતો અને ઉદ્યોગજગતના નેતાઓ સામેલ થશે. જેઓ વ્યવસાયિક […]

હરિત સંગમ: અમદાવાદ પર્યાવરણીય જાગૃતિ અને સાતત્યપૂર્ણતા માટે એકતા

અમદાવાદઃ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) એ પર્યાવરણીય શિક્ષણ અને સમુદાય જોડાણને પ્રોત્સાહન આપતી એક મહત્વપૂર્ણ ઘટના, હરિત સંગમનું આયોજન કર્યું હતું. જે “AmdaVadmA” પ્રોજેક્ટ હેઠળ પર્યાવરણીય શિક્ષણ અને સમુદાય જોડાણને પ્રોત્સાહન આપવાની સાથે પર્યાવરણીય સંરક્ષણ ગતિવિધિ માટે સહયોગ કરે છે. આ કાર્યક્રમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, પર્યાવરણીય કાર્યકરો અને શાળાના વિદ્યાર્થીઓ […]

અમદાવાદમાં અકસ્માતના બે બનાવોમાં 4 વર્ષના બાળક સહિત બેનાં મોત

શહેરના ઓઢવ સિંગરવા રોડ પર ટ્રકે બાઇકસવાર યુગલને ટક્કર મારતા મંગેતરનું મોત, ઘોડાસરમાં રિક્ષા પલટી જતાં 4 વર્ષનાં બાળકનું મોત, માતા ઇજાગ્રસ્ત બન્ને બનાવોમાં પોલીસે ગુનોં નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ અકસ્માતના બે બનાવો બન્યા હતા, અકસ્માતના પ્રથમ બનાવમાં ઓઢવના સિંગરવા રોડ પર ટ્રકે બાઈકને અડફેટે […]

અમદાવાદના લાંભા વિસ્તારમાં ટીંમ્બર માર્ટમાં લાગેલી ભીષણ આગ આજુબાજુમાં પ્રસરી

ટીમ્બર માર્ટમાં 60 ટન લાકડાંનો જથ્થો બળીને ખાક ટીમ્બર માર્ટની આગ ત્રણ ઈન્ડસ્ટ્રીયલ શેડમાં ફેલાઈ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો અમદાવાદઃ શહેરના લાંભા બળિયાદેવ મંદિર નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં ટીમ્બર માર્ટમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હેન્ડી ક્રાફ્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા લાકડાનો જથ્થો […]

અમદાવાદના નિકોલમાં નિર્માણાધિન બિલ્ડિંગની સાઈટ પર ભેખડ ધસી પડતા એકનું મોત

ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડકા બે શ્રમિકો દબાયા એક શ્રમિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં મનમોહન પાર્ક નજીક એક મોલની નિર્માણાધીન સાઈટ પર ભેખડ ધસી પડતા બે શ્રમિકો દટાયા હતા જેમાંથી એકનું મોત નિપજ્યું છે જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયો છે. આ […]

અમદાવાદમાં સાયન્સસિટી રોડની બન્ને બાજુ બ્યુટિફિકેશન કરાશે

દેશ-વિદેશના ફુલો મુકીને ડિવાઈડને રંગીન બનાવાશે ફુલના રોપાને પાણી માટે અન્ડરગ્રાઉન્ડ પાઈપ લાઈન બિછવાશે પત્થરના સ્કલ્પચર મુકીને સમગ્ર વિસ્તારની શોભામાં વધારાશે અમદાવાદઃ શહેરનો સાયન્સ સિટી રોડનું બ્યુટિફિક્શન કરવાનો નિર્ણય લેવાયા બાદ કામગીરી શરૂ કરવામાં આવી છે. સાયન્સસિટી રોડ પર ઠેર ઠેરે લેન્ડસ્કેપ તૈયાર કરાશે. જેની કામગીરી પૂરજોશમાં ચાલુ થઇ ગઇ છે. આ ફૂલો અને છોડને […]

અમદાવાદમાં ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025નો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025 ગ્લેડ વન ગોલ્ફ રિસોર્ટ એન્ડ ક્લબ ખાતે શરૂ થઈ હતી અને 21 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. 1 કરોડ રૂપિયાની ઈનામી રકમ ધરાવતી આ ટુર્નામેન્ટ કુલ 54 હોલમાં રમાશે. આ મેદાનમાં 126 ખેલાડીઓ ભાગ લેશે, જેમાં 123 વ્યાવસાયિક અને ત્રણ એમેચ્યોર ખેલાડીઓનો સમાવેશ થશે. પહેલા બે રાઉન્ડમાં નવ-નવ હોલ હશે. આ […]

અમદાવાદના ચાંદખેડામાં કાર- રિક્ષા વચ્ચેના અકસ્માતમાં કિશોરનું મોત

પોલીસની નેમ પ્લેટવાળી ખાનગી કારે લોડિંગ રિક્ષાને ટક્કર મારી કારચાલક પોલીસમાં ન હોવા છતાં રોફ મારવા બોર્ડ લગાવ્યું હતુ ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને કારચાલકની ધરપકડ કરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના ચાંદખેડા વિસ્તારમાં બન્યો હતો. ચાંદખેડામાં પોલીસના નેમ પ્લેટ વાળી ખાનગી કારે લોડીંગ રિક્ષાને ટક્કર મારી […]

અમદાવાદમાં ધો.10 અને 12ના પરીક્ષાર્થીઓને કેન્દ્ર શોધવા ક્યુઆર કોડ અપાશે

અમદાવાદના ગ્રામ્ય DEOએ ક્યુઆર કોડ સાથેની પુસ્તિકા લોન્ચ કરી ક્યુઆર કોડ સ્કેન કરીને વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર સુધી પહોંચી શકશે વિદ્યાર્થીઓને નિશાન સિદ્ધત્વ ટુ પોઈન્ટ ઝીરો નામની પુસ્તિકા પ્રશ્નો સોલ્વ કરવામાં મદદ મળશે અમદાવાદ:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો 27 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. ત્યારે અમદાવાદમાં પરીક્ષાર્થીઓને પોતાના પરીક્ષાકેન્દ્રો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code