1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં કાંકરિયા ઝૂમાં વાઘના પાંજરામાં યુવક ઘૂસી ગયો

કાંકરિયા ઝૂમાં 20 ફુટ ઉંચી ફેન્સિંગ કૂદીને યુવક ઝાડ પર ચડ્યો ઝાડ પર યુવાનનો પગ લપસતા લોકોએ બુમાબુમ કરી સિક્યુરિટી સ્ટાફે મહામહેનતે સમજાવી યુવકને બહાર કાઢ્યો અમદાવાદઃ શહેરના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આવેલા મુલાકાતીઓમાંથી એક યુવાન 20 ફુટ ઊંચી ફેન્સિંગ કૂદીને વાઘના પાંજરામાં ઝાડ પર ચડી ગયો હતો. વાઘ ખૂલ્લા પાંજરામાં ઝાડની નજીક હતો. એકવાર તો […]

અમદાવાદના ઘાટલોડિયામાં કારચાલકે અડધો ડઝન વાહનો અડફેટે લીધા

અકસ્માત સર્જનારા કારચાલકને લોકોએ પકડીને પોલીસ હવાલે કર્યો કારચાલક નશાની હાલતમાં હોવાનો લોકોનો આક્ષેપ બે વૃદ્ધ અને બાળકો સહિત ચારને ઈજા  અમદાવાદઃ શહેરમાં બેફામ ગતિએ વાહનો ચલાવીને અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં મેમનગરથી વિવેકાનંદ સર્કલથી આગળ જતાં રોડ પર પૂરફાટ ઝડપે આવેલી કારએ 6થી 7 વાહનોને અડફેટે લીધા હતા. અને અકસ્માત […]

અમદાવાદમાં વેપારી પાસે માથાભારે શખસે 5 લાખની ખંડણી માગતા પોલીસ ફરિયાદ

શહેરના ચાણક્યપુરીમાં મેડિકલ સ્ટોરના વેપારી પાસે ખંડણી માગી હતી આરોપી શખસ વિશાળ દેસાઈ સામે અનેક ગુના નોંધાયેલા છે સોલા પોલીસે આરોપીની કરી ધરપકડ અમદાવાદઃ શહેરના ઘાટલોડિયા અને ચાણક્યપુરી વિસ્તારમાં માથાભારે શખસોનો ત્રાસ વધતો જાય છે. ત્યારે ચાણક્યપુરી વિસ્તારમાં મેડિકલ સ્ટોર ધરાવતા વેપારીને કુખ્યાત વિશાલ ઉર્ફે છોડીમલ દેસાઈએ ધમકી આપી હતી કે, ‘તારે ધંધો કરવો હોય […]

અમદાવાદમાં પિતાએ 10 વર્ષના પુત્રની હત્યા કરી, હત્યારા પિતાની ધરપકડ

અમદાવાદઃ શહેરમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન શહેરના બાપુનગર વિસ્તારમાં એક પિતાએ તેના 10 વર્ષના પુત્રની હત્યા કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પિતાએ બાળકને પાણીમાં સોડિયમ નાઈટ્રેડ મીલાવીને પીવડાવ્યું હોવાનું જાણવા મળે છે. પોલીસે હત્યારા પિતાને ઝડપી લઈને વધુ તપાસ આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના બાપુનગરના […]

અમદાવાદમાં ઘરદીઠ કાપડની બે થેલી આપવા મ્યુનિ. કોર્પોરેશન 11 કરોડ ખર્ચશે

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા કાપડની થેલી અપાશે કોટન-પોલીએસ્ટરની પ્રતિ થેલી રુપિયા 35થી 37ના ભાવે ખરીદી કરાશે રેટ કોન્ટ્રાકટ પધ્ધતિથી વર્ક ઓર્ડર અપાશે અમદાવાદઃ શહેરના લોકોને ઘરદીઠ કાપડની બે થેલી આપવા માટે મ્યુનિ.કોર્પોરેશન રૂપિયા 11 કરોડનો ખર્ચ કરશે. શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા ઘર દીઠ બે કાપડની થેલી રુપિયા 11.81  કરોડના ખર્ચથી ખરીદીને આપવા મ્યુનિની મટીરીયલ […]

અમદાવાદમાં મોડી રાતે ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ પર કરાયો હુમલો

શહેરના ગુલબાઈ ચેકરા વિસ્તારમાં બન્યો બનાવ પોલીસ જવાનને લાફો માર્યો, ત્યારબાદ પથ્થરમારો કરાયો પોલીસના ધાડા ઉતર્યા, આરોપીને પકડીને પાઠ ભણાવાશે અમદાવાદઃ શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગને લીઘે મોડી રાતે જોરશોરથી ડીજે વગાડવામાં આવતું હતું. તેથી પોલીસ ડીજેને બંધ કરાવવા જતાં સ્થાનિક લોકોને પોલીસ સાથે માથાકૂટ થઈ હતી. એક શખસે પોલીસને લાફો મારતા મામલો […]

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં મ્યુનિએ રેસિડેન્સીયલ એકમ પર બુલડોઝર ફેરવ્યું

જમાલપુરમાં પરવાનગી વિના રેસિડેન્સિયલ એકમ ઊભુ કરી દેવાયું હતુ અગાઉ એકમ સીલ કરીને નોટિસ આપવામાં આવી હતી મધ્ય ઝોનમાં અન્ય દબાણો પણ દુર કરાયા અમદાવાદઃમ્યુનિ.કોર્પોરેશનના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જમાલપુર વિસ્તારમાં બિન પરવાનગી રેસિડેન્સીયલ એકમ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. અગાઉ એકમ સીલ કરાયું હતું. અને વારંવાર નોટિસ અપાઈ હતી. પરંતુ ગેરકાયદેસર બાંધકામ થતાં […]

અમદાવાદમાં રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસી નેતાના પત્ની ઝાકિયા જાફરીનું નિધન

કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીના પત્ની હતા ઝાકિયા જાફરી, સરકાર સામે કાનુની લાંબી લડત લડી હતી ગુજરાતના રમખાણોમાં ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો અમદાવાદઃ ગુજરાત 2002 રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસના નેતા એહસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીનું નિધન થયુ છે. કોંગ્રસ સાંસદ એહસાન જાફરી  2002ના ગુજરાત રમખાણ દરમિયાન ગુલબર્ગ હાઉસિંગ સોસાયટીમાં 68 અન્ય લોકો સાથે માર્યા ગયા […]

અમદાવાદના એસપી રિંગ રોડને સિક્સલેન બનાવાશે, ઔડાએ કરી જાહેરાત

ઔડા દ્વારા બે ફેઝમાં રૂપિયા 2200 કરોડનો ખર્ચ કરાશે રિંગ રોડ સમાંતર આવેલા સર્વિસ રોડને પણ ફોન લેન કરાશે ભાટ તથા કમોડ હયાત બ્રીજની બંન્ને બાજુ 3 લેનના નવીન બ્રીજ બનાવાશે અમદાવાદઃ આજે 1લી ફેબ્રુઆરીએ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા)ના 48મા સ્થાપના દિન અમદાવાદ શહેર ફરતે આવેલા એસપી રિંગ રોડને સિક્સલેન કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં […]

અમદાવાદમાં વાસણા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગી, 30 ઝૂંપડા બળીને ખાક

વાસણાના રેફ્યુઝ સ્ટેશન પાસે બન્યો બનાવ સદનીસીબે કોઈ જાનહાની નહીં ફાયપ બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી અમદાવાદઃ શહેરના વાસણા વિસ્તારમાં આવેલા મ્યુનિનો ડોર ટુ ડોર કચરાના કલેક્શનના રેફ્યુઝ સ્ટેશનની નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી. અને જોતજોતામાં આગમાં 30 ઝૂંપડા બળીને ખાક થયા હતા. આગની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code