શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, હેઠવાસના 17 ગામોને કરાયા એલર્ટ
ભાવનગર, 6 જુલાઈ, 2026 : Shetrunji Dam just 2 feet away from overflowing સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો ભાવનગરનો શેત્રુંજી ડેમ 34 ફુટે ઓવરફ્લો થયો છે. ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી છે. શેત્રુંજી નદી પરના ધારી નજીક આવેલો ખોડિયાર ડેમ ઓવરફલો થતા શેત્રુંજી નદી બેકાંઠે બની છે. તેથી શેત્રુંજી ડેમમાં પાણીની અવિરત આવક શરૂ […]


