1. Home
  2. Tag "Allu Arjun Pushpa"

‘પુષ્પા-2’ ફિલ્મનું શુટીંગ અટક્યું, કેમ જાણો ફિલ્મનું શુટીંગ

મુંબઈઃ સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જુન આ દિવસોમાં ‘પુષ્પા 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં ઝડપથી ચાલી રહ્યું છે. આના પહેલા ફિલ્મનું શૂટિંગ થોડાક દિવસો માટે રોકવામાં આવ્યું હતુ, કેમ કે ફિલ્મના અભિનેતાઓ પૈકી એક જગદીશ ભંડારી ને હૈદરાબાદ પોલીસે એક જૂનિયર કલાકારની આત્મહત્યા મામલામાં ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. ‘પુષ્પા 2’ના શૂટિંગ થોડાક […]

પુષ્પાનું ગીત સામી-સામી પર ડાન્સ કરતા વિદેશીઓ,જુઓ આ વીડિયો

વિદેશીઓ પર ચડ્યું પુષ્પા ફિલ્મનું ભૂત સામી-સામી ગીત પર ડાન્સ કરતા વિદેશીઓ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ એક સમય હતો જ્યારે વિદેશમાં રહેતા લોકોને ભારતીય ફિલ્મો કે તેમના ગીતો ગમે છે કે કેમ તે ખબર ન હતી, પરંતુ સોશિયલ મીડિયાના આગમનથી તે જાણવું ખૂબ જ સરળ બની ગયું છે. હવે લોકો સુતા-જાગતા-રમતા વીડિયો બનાવીને સોશિયલ મીડિયા […]

લે આલે…પુષ્પા ફિલ્મનું ટોમ એન્ડ જેરી વર્ઝન આવ્યું સામે, વીડિયો જોઈને આવી જશે હસવું

 પુષ્પા ફિલ્મનું ટોમ એન્ડ જેરી વર્ઝન આવ્યું સામે આ વીડિયો સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધૂમ  અલ્લુ અર્જુનના એક ફેન દ્વારા બનાવાયો આ વીડિયો સાઉથ ફિલ્મના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા મૂવી ઘણી હિટ બની છે.આ ફિલ્મને રિલીઝ થયાને બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ લોકોનો તેના પ્રત્યેનો ક્રેઝ અટકવાનું નામ નથી લઈ […]

પુષ્પા બાદ અલ્લુ અર્જુનની વધુ એક ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે

અલ્લુ અર્જુનની વધુ એક ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે ‘અલા વૈકુંઠપુરમુલ્લૂ’26 જાન્યુઆરીએ થિયેટરમાં થશે રિલીઝ 2020માં તેલુગુ ઈન્ડસ્ટ્રીની સૌથી સુપરહિટ ફિલ્મ હતી ચેન્નાઈ:અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની રિલીઝ બાદથી સતત ચર્ચામાં છે.પુષ્પાની રિલીઝ બાદ તેની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ છે.પુષ્પાની લોકપ્રિયતાને જોતા Ala Vaikunthapurramuloo ના નિર્માતાઓએ ફિલ્મને હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરવાનો […]

Pushpa The rise ને અમુલનું ટ્રીબ્યૂટ,અલ્લુ અર્જુન અને રશ્મિકા દેખાયા ક્યુટ અંદાજમાં

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ધ રાઇઝએ મચાવી ધૂમ Pushpa The rise ને અમુલનું ટ્રીબ્યૂટ અલ્લુ અર્જુન અને રશ્મિકા દેખાયા ક્યુટ અંદાજમાં મુંબઈ:અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ધ રાઇઝ હજુ પણ ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ લોકડાઉન દરમિયાન રિલીઝ થઈ હતી,પરંતુ તેમ છતાં તેણે ધમાકેદાર કમાણી કરી.એટલું જ નહીં, સાઉથની ફિલ્મ હોવા છતાં પુષ્પાના હિન્દી વર્ઝને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code