1. Home
  2. Tag "aloe vera"

એલોવેરા જેલના ફાયદા કરી દેશે તમને હેરાન, સ્કિન માટે છે રામબાણ

એલોવેરા જેલના ઉપયોગથી તમે સરળતાથી ચહેરાના ડાઘ અને પિંપલ્સથી રાહત મેળવી શકો છો. છોકરા હોય કે છોકરી દરેક વ્યક્તિને સુંદર દેખાવા માંગે છે. પણ ચહેરા પરના ડાઘ અને પિમ્પલ્સ લોકોની સુંદરતામાં બાધારૂપ બને છે. આ બધાથી બચવા માટે લોકો ઘણા પ્રયત્નો કરે છે. તમે પણ આ બાબત થી પરેશાન છો તો તમને એક કુદરતી ઉપાય […]

ટેનિંગ તમારા દેખાવને બગાડે છે, તો એલોવેરા જેલ રાહત આપશે

ઉનાળામાં સનસ્ક્રીન અપ્લાય કરવા પર જોર આપવાનો હેતુ સ્કિનને ટેનિંગથી બચાવવાનો હોય છે, પણ ઘણી વાર તે લગાવવાનું યાદ નથી રહેતું અને તડકામાં જતા પહેલા ફેસ અને હાથને સરખી રીતે ઢાંકતા નથી, તો ટેનિંગ ખૂબ જલ્દી થાય છે. ટેનિંગને સીધે સ્કિનટોન અલગ દેખાય છે. તમારી સ્કિન ટેન થઈ છે અને તમે દૂર કરવા માટે ઉપાય […]

એલોવેરા અને દહીંનો આ રીતે પણ કરી શકાય ઉપયોગ,વાળની સુંદરતા માટે જરૂરી

દહીં અને એલોવેરાનો કરો ઉપયોગ વાળની સુંદરતા માટે છે જરૂરી ચમકદાર વાળ થોડા દિવસોમાં દરેક સ્ત્રી માટે પોતાના વાળ એટલે તેની સુંદરતાનું કારણ, દરેક સ્ત્રી તેના વાળનું ખુબ ધ્યાન રાખતી હોય છે પણ તેના માટે કેટલાક પ્રકારની કાળજી પણ લેવી પડતી હોય છે. ઘરેલું ઉપાય એવા કેટલાક છે કે જેનાથી વાળની સુંદરતાને વધારી શકાય છે […]

ઘરે બનાવેલા એલોવેરા ઓઈલનો કરો ઉપયોગ,મળશે કાળા અને લાંબા વાળ

કાળા વાળને ટકાવી રાખવા કરો આટલું ઘરે બનાવેલા એલોવેરા ઓઈલનો કરો ઉપયોગ પોષક તત્વોથી છે ભરપૂર વાળને કાળા અને મજબૂત રાખવા માટે લોકો દ્વારા અનેક પ્રકારના પ્રયાસો કરવામાં આવતા હોય છે. ક્યારેક લોકોને રાહત મળે છે તો ક્યારેક લોકોને કોઈ ફાયદો થતો નથી, તો જે લોકોને ફાયદો થતો નથી તે લોકોએ ઘરે બનાવેલા એલોવેરા ઓઈલનો […]

ઘરમાં જ પડેલી વસ્તુઓથી ત્વચાની સુંદરતામાં આ રીતે કરો વધારો

યુવતીઓ અને મહિલાઓ સુંદરતા વધારવા માટે મેકઅપનો ઉપયોગ કરે છે. પરંતુ મેકઅપનો વધારે ઉપયોગ આપની ત્વચાને નુકશાન કરી શકે છે. શું આપ જાણો છે કે, ઘરમાં રાખેલી કેટલીક ખાસ વસ્તુઓ આપની ત્વચાને વધારે સંદર બનાવી શકે છે આયુર્વેદ અનુસાર આપ ઘરમાં જ કેટલાક ઘરેલુ ઉપાયોથી ત્વચાની તમામ સમસ્યાથી છુટકારો મેળવી શકશો. આ ઉપાયોની સૌથી મહત્વની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code