1. Home
  2. Tag "alpesh thakor"

હાર્દિક સહિત અગાઉ કોંગ્રેસમાંથી આવેલા કેટલાક નેતાઓ ઉપર ભાજપાએ બતાવ્યો વિશ્વાસ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપા દ્વારા આજે 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. અગાઉ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં છોડાયેલા અનેક નેતાઓ ઉપર હાઈકમાન્ડે વિશ્વાસ વ્યક્ત કરીને ટીકીટ ફાળવી છે. પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને પણ ભાજપાએ ટીકીટ ફાળવી હોવાનું ચર્ચાઈ છે. આ ઉપરાંત બળવંતસિંહ રાજપુત, કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ સહિતના નેતાઓને પણ ટીકીટ […]

વિધાનસભાની 2017ની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી તે મોટી ભૂલ હતીઃ અશોક ગેહલોત

પાટણઃ  જિલ્લાના રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા 22 કરોડના ખર્ચે લોકો માટે મફતમાં સેવા મળી રહે તે માટે હોસ્પિટલનું નિર્માણ કરાયુ છે. હોસ્પિટલનું લોકાર્પણ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ગેહલોતે જણાવ્યું હતું કે, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મારાથી એક ભૂલ થઈ હતી. 2017ના વર્ષમાં ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં પોતે કોંગ્રેસના પ્રભારી હતી […]

રાધનપુરથી ‘હું વિધાનસભાની ચૂંટણી લડવાનો છું, મતદારોને નોંધારા નહીં છોડું, અલ્પેશ ઠાકોરનો હુંકાર

પાટણઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી છે,ત્યારે તમામ રાજકિય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં કહેવાય છે કે, ભાજપ આ વખતે નો-રિપિટ થિયરી અપનાવીને જુના જોગીઓને ઘરે બેસાડી નવા ચહેરાઓને સ્થામ આપશે. ભાજપમાં ચૂંટણી હારેલાને ટિકિટ મળે તેવી પણ શક્યતા ખૂબ ઓછી છે. હાલ ભાજપના નેતાઓ ભલે ટિકિટ માટેનું આશ્વાસન આપતા […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે અલ્પેશને ઠાકોર સમાજ યાદ આવ્યો

અમદાવાદઃ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન વખતે સક્રિય થયેલા ત્રણ યુવા નેતા  હાદિર્ક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી ફરી એકવાર ચૂંટણી પહેલાં સક્રિય થાય તેવા સંકેત મળ્યા છે. હાલ તો હાદિર્ક પટેલ કોંગ્રેસના  વર્કિગ પ્રેસિડેન્ટ છે પરંતુ તે પાર્ટીમાં સક્રિય બની શકયા નથી પરંતુ તેની સાથે જ ઉભા થયેલા ઠાકોર અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકરો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code