1. Home
  2. Tag "app"

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં 7 મે મતદાનના દિવસે જાહેર રજા રહેશે, સરકારનો પરિપત્ર

અમદાવાદઃ દેશમાં લોકસભા 2024ની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પહેલા ચરણનું મતદાન 19 એપ્રિલના દિવસે થવાનું છે. આ વખતે પણ લોકસભા 2024ની ચૂંટણીનું સાત તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાતમાં ગુજરાતની 26 લોકસભા બેઠક અને વિધાનસભાની 5 બેઠક પર પેટાચૂંટણીનું મતદાન 7 મેએ ત્રીજા તબક્કામાં રોજ એક જ દિવસે થશે. ગુજરાત સરકારે 7 મેના લોકસભા 2024ની ચૂંટણી મતદાનને […]

હવે વાહનના પીયુસી મામલે થતી ગેરરીતી અટશે, એપ દ્વારા થશે વાહનની તપાસ

વાહનો માટે PUC (પોલ્યુશન અંડર કંટ્રોલ) પ્રમાણપત્ર જરૂરી છે. વાહન માલિકોએ તેને નિર્ધારિત સમયમાં અપડેટ કરાવવું પડે છે. આ માટે, વાહનનું પીયુસી સેન્ટર પર પરીક્ષણ કરવું પડે છે, અને પછી પરીક્ષણના આધારે, પીયુસી આપવામાં આવે છે (જો વાહન પરીક્ષણમાં પાસ થાય છે). પરંતુ, PUC સર્ટિફિકેટ ઇશ્યૂ કરવા અંગે અનેક છેતરપિંડી પ્રકાશમાં આવે છે. આને અંકુશમાં […]

ભારત સરકારની તાબડતોડ કાર્યવાહી,લોન અને સટ્ટાબાજીની એપ પર પ્રતિબંધ,ચીન સાથે હતી સબંધિત!

દિલ્હી:ભારત સરકારે ચાઈનીઝ કનેક્શન સાથે લોન અને સટ્ટાબાજી માટે લગભગ 125 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ એપ્સ પર કાર્યવાહી કરી છે.ભારત સરકારે 138 સટ્ટાબાજીની એપ અને 94 લોન આપતી એપ પર પ્રતિબંધ મૂક્યો છે જે ભારતની સુરક્ષા અને અખંડિતતા માટે ખતરો છે. આ એપ્સ વિશે કહેવામાં આવી રહ્યું છે કે […]

ગુજરાત ચૂંટણી: પ્રથમ તબક્કાની 89 બેઠકો ઉપર 1362 નેતાઓએ ઉમેદવારી નોંધાવી, ચૂંટણીપંચે 999 ફોર્મ માન્ય રાખ્યાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ વધારે તેજ બન્યો છે, પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે તા. 1લી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. આ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિવિદ રાજકીય પક્ષોના કુલ 1362 ઉમેદવારી ફોર્મ ભરાયાં હતા. જે પૈકી ચૂંટણીપંચ દ્વારા લગભગ 999 ફોર્મ માન્ય રાખવામાં આવ્યાં હોવાનું જાણવા મળે […]

વોટ્સએપ યુઝર્સ માટે સારા સમાચાર,એપ્લિકેશનમાં થયા આ બદલાવ

વોટ્સએપ એપ્લિકેશનમાં ફરી આવ્યા નવા ફીચર્સ જાણો તે ફીચર્સ વિશે યુઝર્સને કેમ આવી રહ્યું છે તે પસંદ? વોટ્સએપ એપ્લિકેશનમાં કોઈને કોઈ પ્રકારના નવા ફીચર્સ આવતા જ રહેતા હોય છે, કેટલીક વાર યુઝર્સને તે ખૂબ પસંદ આવે છે તો ક્યારે લોકોને પસંદ નથી પણ આવતા ત્યારે હવે વોટ્સએપ એપ્લિકેશનમાં હવે નવા બે ફીચર્સ આવ્યા છે જે […]

ચીન બાદ હવે ખાલિસ્તાની સંગઠન ઉપર કેન્દ્ર સરકારની સર્જીકલ સ્ટાઈક, એપ-વેબસાઈટ બ્લોક કરાઈ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ખાલિસ્તાની સંગઠન ‘શિખ્સ ફોર જસ્ટિસ’ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. સરકારે ‘શિખ્સ ફોર જસ્ટિસ’ને લગતી એપ અને વેબસાઈટને બ્લોક કરી દીધી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે ‘પંજાબ પોલિટિક્સ ટીવી’ની એપ્સ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળે છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, “ગુપ્તચર વિભાગની માહિતી પ્રમાણે […]

પાણીનો પ્રસાદની જેમ ઉપયોગ કરવો જોઈએ અને તેનો બગાડ કરતા બચવુ જોઈએઃ PM મોદી

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામ પંચાયતોના સંવાદ બાદ જળ જીવન મિશનના મોબાઈલ એપ અને રાષ્ટ્રીય જળ જીવન કોષને લોન્ચ કર્યું હતું. આ દરમિયાન તેમણે પાણી સમિતિઓ સાથે વર્ચુઅલી સંવાદ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે, જળ સંરક્ષણ આપણી પ્રાથમિકતા હોવી જરૂરી છે. એટલે આપણે યુદ્ધના સ્તર પર પ્રયાસ કરવા પડશે. પાણીનો આપણે પ્રસાદની જેમ […]

ઋતં એપ હવે નવા સ્વરૂપમાં એન્ડ્રોઈડ અને iosમાં ઉપલબ્ધ થશે

અમદાવાદઃ જાણીતી ઋતં એપ ઉપર હવે સંપૂર્ણ જ્ઞાન અને વિજ્ઞાનની સાથે વાચકોને રસપ્રદ જાણકારીઓ ઉપલબ્ધ થશે. 11 ભાષામાં ઉપલબ્ધ આ એપ સમગ્ર દેશના વાચકોને દેશની જાણકારીની સાથે આપણાં ઇતિહાસની સાચી ચર્ચા, આધ્યાત્મ, સ્વાસ્થ્ય, મનોરંજન, રસોઈ, સાહિત્ય, વેપાર અને સંસ્કાર દરેક પ્રકારની જાણકારી ઉપલબ્ધ થશે. ઋતં એપ વૈશ્વિક પરિવર્તનની સાથે યુગ નિર્માણની પ્રક્રિયામાં લાગેલી છે. તમામ સદાચારી લોકો, […]

‘AAP’ની ગુજરાત ઉપર નજરઃ અરવિંદ કેજરીવાલ બાદ હવે મનિષ સિસોદીયા આવશે મુકાલાતે

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલા પ્રતિસાદ બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત ઉપર મંડાયેલી છે. તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના વડા અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. તેમજ આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો ઉપર ઉમેદવારો ઉતારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે દિલ્હીના નાયબમુખ્યમંત્રી મનિષ સિસોદીયા ગુજરાતની […]

ખેડૂતો માટે સરકારે હવે જાહેર કરી એપ, ખેડૂતોને થશે આ ફાયદો

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેતા ખેડૂતો માટે મહત્વના સમાચાર કેન્દ્ર સરકારે આ યોજનાને લઇને ખેડૂતો માટે એપ જાહેર કરી આ એપ મારફતે ખેડૂતો પોતાના ફોનમાં જ યોજનાના હપ્તા જોઇ શકશે નવી દિલ્હી: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઇને એક મોટા અપડેટ છે. સરકારે આ યોજના માટે હવે એક વિશેષ એપ્લિકેશન બનાવી છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code