1. Home
  2. Tag "April 2022"

રાજકોટ-અમદાવાદ ‘સિક્સ લેન’ હાઈ-વેનું કામ એપ્રિલ-2022 સુધીમાં પૂર્ણ કરાશે

અમદાવાદઃ  સૌરાષ્ટ્ર-ગુજરાત માટે અત્યંત મહત્ત્વના ગણાતાં રાજકોટ-અમદાવાદ ‘સિક્સ લેન’ હાઈ-વેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આ પ્રોજેક્ટને એપ્રિલ-2022 સુધીમાં પૂર્ણ કરી દેવા માટે સરકાર દ્વારા તનતોડ પ્રયાસો ચાલી રહ્યા છે. દરમિયાન શુક્રવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાઈ-વે પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લઈને વિવિધ વિગતો મેળવી હતી. આ ઉપરાંત સિક્સ લેન હાઈ-વેના રસ્તામાં આવતાં વિવિધ ઓવરબ્રિજની […]

ભારતમાં એપ્રિલ 2022થી વ્હીકલ સ્ક્રેપેજ પોલીસી થશે લાગુ

દિલ્હીઃ દેશમાં પ્રદુષણ ઘટાડવા માટે સરકાર ઈ-વાહનને પ્રાત્સાહન આપી રહી છે. દરમિયાન દેશમાં સરકારી વિભાગો અને પીએસયુ દ્વારા ખરીદવામાં આવેલા 15 વર્ષથી વધુ વયના વાહનોને સ્ક્રેપ કરવાની નીતિને ટૂંક સમયમાં સૂચિત કરવામાં આવશે અને 1 એપ્રિલ 2022 થી તેનો અમલ કરવામાં આવશે. માર્ગ પરિવહન, હાઇવે અને એમએસએમઇ પ્રધાન નીતિન ગડકરીએ વાહન સ્ક્રેપેજ નીતિને મંજૂરી આપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code