1. Home
  2. Tag "arrival"

ગુજરાતઃ શિયાળાના આગમન સાથે જ ઠંડીનો ચમકારોઃ નલિયા બન્યું સૌથી ઠંડુનગર

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાયની સાથે જ રાત્રિના સમયે ઠંઢીનો ચમકારો શરૂ થયો છે. ગુજરાતમાં હવે શિયાળો જામી રહ્યો છે અને ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચુકી છે. આગામી દિવસોમાં ઠંડીનો સમચારો વધવાની શક્યતા છે. રાજ્યમાં સૌથી વધારે નલિયા અને વલસાડમાં ઠંડી વધી રહી છે. મેગાસિટી અમદાવાદમાં પણ લોકો રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ કરે છે. […]

અમદાવાદમાં તાઉ-તે વાવાઝોડાના આગમન પહેલા ભારે પવન સાથે વરસાદ શરૂ થયો

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું ગત મોડી રાત્રે દીવ નજીક દરિયાકાંઠાને અથડાયા બાદ અમરેલી. ભાવનગર અને બોટાદ જિલ્લામાં પ્રવેશી હવે અમદાવાદ તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાને કારણે સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અને ભર ઉનાળે અષાઢી વાતાવરણ સર્જાયું છે. અમદાવાદ શહેરમાં તો ગત રાતથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. અને આજે મંગળવારે પવનનું જોર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code