1. Home
  2. Tag "Arthritis"

આર્થરાઈટીસ થવા પાછળનું કારણ શું હોઈ શકે?જાણી લો તેનાથી બચવાના ઉપાય

સંધિવાના સૌથી સામાન્ય પ્રકારોમાં ઓસ્ટિયોઆર્થરાઈટિસ અને રીમેટાઈડ અર્થરાઈટિસનો સમાવેશ થાય છે. ઓસ્ટિયોઆર્થરાઈટિસ સાથે સંકળાયેલા કેટલાક જોખમી પરિબળોમાં સંક્રમણ, ઈજા, ઉંમર, જીવનશૈલીનો સમાવેશ થાય છે. નેશનલ હેલ્થ પોર્ટલના ડેટા અનુસાર, તે 22 થી 29 ટકાના દર સાથે દેશમાં સૌથી વધુ વખત થતો રોગ છે. ખરાબ જીવનશૈલી, ખરાબ પોસ્ચરના કારણે પણ આ રોગ થાય છે. જો તમે […]

અકસ્માત કર્યો છે, કહીને કાર ઊભી રખાવી વેપારીના 26 લાખની રોકડ સાથેની બેગ આંચકી ગઠિયા રફુચક્કર

અમદાવાદઃ ગઠિયાઓ અવનવી તરકીબો અજમાવીને લૂંટ કરવામાં માહેર હોય છે. અમદાવાદના સીજી રોડ પર કારમાં જઈ રહેલા વેપારીને તમે અકસ્માત કર્યો છે, કહીને કાર ઊભી રખાવી રખાવીને વેપારીને કારમાંથી ઉતારીને બે ગઠિયા વેપારી સાથે રકઝક કરવા લાગ્યા હતા. દરમિયાન વેપારીની નજર ચુકવીને કારની સીટ પર મુકેલી રૂપિયા 26 લાખ ભરેલી બેગ ગઠિયો ઉઠાવી ગયો હતો. […]

આર્થ્રાઇટીસ-આ બીમારીથી આ પ્રકારની સમસ્યા થાય છે,ન લેશો તેને હળવાશમાં

આર્થ્રાઇટીસનો ન થતા શિકાર શું તમને પણ આ સમસ્યા તો નથી ને તો તરત જ તેના ઈલાજ પર આપો ધ્યાન કેટલાક લોકોને હાથ-પગ દુખવાની સમસ્યા હોય છે અને તેનાથી મોટી સંખ્યામાં લોકો હેરાન પરેશાન થયા હોય છે. જો વાત કરવામાં આવે આ બીમારી વિશે તો લોકોએ તેના વિશે પહેલેથી સતર્ક થવું જોઈએ. આર્થ્રાઇટીસ એટલે સાંધા […]

કોરોનાની સારવાર માટે ‘Colchicine’ દવા રહી શકે અસરકારક, ટ્રાયલ માટે મંજૂરી મળી

કોરોનાની સારવાર સામે હવે Arthritisની કોલ્ચીસીન દવા છે પ્રભાવી કોરોનાના નવા વેરિએન્ટ 1.617.2ની સારવારમાં કોલ્ચીસીન દવાને પ્રભાવી માનવામાં આવી રહી છે આ દવા કોરોના સંક્રમિત દર્દીઓમાં હૃદય સંબંધી બીમારીઓના જોખમને ઓછું કરે છે નવી દિલ્હી: કોરોના મહામારી સામેની લડતમાં વેક્સિન ઉપરાંત અનેક દવાઓ પણ હવે કારગર સાબિત થઇ રહી છે અનેકવિધ દવાઓ પર શોધ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code