1. Home
  2. Tag "article 370"

આર્ટિકલ 370 હટાવવાના 17 મહિના બાદ સરકારે સિવિલ સર્વિસીઝની જમ્મૂ-કાશ્મીર કેડરને કરી ખતમ

સરકારે જમ્મૂ-કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન એક્ટ 2019માં સંશોધન માટે નોટિફિકેશન જારી કર્યું કેન્દ્ર સરકારે હવે સિવિલ સર્વિસીઝના જમ્મૂ-કાશ્મીર કેડરને ખતમ કરી દીધી જમ્મૂ કાશ્મીરના આઇએએસ, આઇપીએસ તેમજ આઇએફએસ અધિકારી હવે AGMUT કેડરનો ભાગ હશે નવી દિલ્હી: કેન્દ્ર સરકારે હવે સિવિલ સર્વિસીઝના જમ્મૂ-કાશ્મીર કેડરને ખતમ કરી દીધી છે. સરકારે જમ્મૂ-કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન એક્ટ 2019માં સંશોધન માટે નોટિફિકેશન જારી કર્યું […]

કાશ્મીરમાંથી કલમ-370 હટાવાયા બાદ ઈમરાન ખાનના પ્રધાને આપી યુદ્ધની ધમકી

જમ્મુ-કાશ્મીર માટે બનેલા બંધારણના અનુચ્છેદ-370ના ખંડ-1 સિવાયની તમામ જોગવાઈને ખતમ કર્યા બાદ હવે પાકિસ્તાનને પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાને ભારત સરકારને યુદ્ધની ધમકી આપી છે. પાકિસ્તાને કહ્યું છે કે ભારત, પાકિસ્તાનને પેલેસ્ટાઈન બનાવવાની કોશિશ કરી રહ્યું છે. ઈમરાન ખાનની સરકારના પ્રધાન ફવાદ ચૌધરીએ કહ્યુ છે કે સંસદમાં અલગ-અલગ વિષયો પર ગુંચવાવાના સ્થાને પાકિસ્તાને ભારતને જવાબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code