કેન્દ્રીય ગૃહ – સહકાર મંત્રી અમિતભાઈ શાહ બે દિવસ ગુજરાતમાં, વિગતવાર કાર્યક્રમ જાહેર
ગાંધીનગર, 27 મે 2026 – કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આવતીકાલ ગુરુવારથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન પક્ષના મીડિયા વિભાગ દ્વારા કેન્દ્રીય મંત્રીના ગાંધીનગર લોકસભા મતવિસ્તારનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ […]


