વડોદરામાં લાંચ કેસમાં પકડાયેલા ASI અને મહિલા PSIને સસ્પેન્ડ કરાયા
વડોદરા, 30 જુન, 2026 : ASI and female PSI suspended in bribery case શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વિશ્વામિત્રી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ વતી રૂપિયા 10,000ની લાંચ લેતા એએસઆઈને લાંત રૂશ્વત વિરોધી શાખાએ ઝડપી લીધા હતા. આથી ભ્રષ્ટાચારના કેસને ગંભીરતાથી લઈને વડોદરા શહેર પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી મહિલા પીએસઆઈ મલ્લિકાબેન પરમાર અને એએસઆઈ […]


