1. Home
  2. Tag "Asian Games 2023"

એશિયન ગેમ્સ 2023: ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને હરાવીને ફાઈનલમાં કર્યો પ્રવેશ

નવી દિલ્હીઃ ચીનમાં ચાલી રહેલા એશિયન ગેમ્સની વિવિધ રમતોમાં ભારતીય ખેલાડીઓ સુંદર પ્રદર્શન કરી રહ્યાં છે. ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં વિવિધ રમતોમાં 86થી વધારે મેડલ જીત્યાં છે. દરમિયાન એશિયન ગેમ્સમાં પુરુષ ક્રિકેટમાં ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની સેમિ ફાઈનલમાં બાંગ્લાદેશને નવ વિકેટથી પરાજય આપીને ફાઈલમાં પ્રવેશ કર્યો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ […]

એશિયન ગેમ્સ 2023: ભારતે તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતીને રચ્યો ઈતિહાસ

આજે એશિયન ગેમ્સનો 11 મો દિવસ ભારતે રચ્યો ઇતિહાસ  તીરંદાજીમાં ભારતે જીત્યો ગોલ્ડ ગત સિઝનનો તોડ્યો રેકોર્ડ મુંબઈ: એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. જ્યોતિ વેન્નમ અને ઓજસ દેવતાલે તીરંદાજીની કમ્પાઉન્ડ મિક્સ્ડ ઇવેંટમાં ભારત માટે કમાલ કરી હતી અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેઓએ ફાઇનલમાં રિપબ્લિક ઓફ કોરિયાના SO […]

Asian Games 2023:સ્ક્વોશમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક સફળતા,પાકિસ્તાનને હરાવી જીત્યો ગોલ્ડ

મુંબઈ: એશિયન ગેમ્સની સ્ક્વોશ ઈવેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને છેલ્લા સેટમાં હરાવ્યું હતું. ભારતીય સ્ક્વોશ મેન્સ ટીમ ગેમમાં ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવ્યું. સૌરવ ઘોષાલ, અભય સિંહ અને મહેશ મંગાંવકરની ભારતીય ત્રિપુટીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મેચનો પહેલો સેટ પાકિસ્તાને જીત્યો હતો, જ્યાં મહેશ મંગાવકરને હારનો સામનો […]

એશિયન ગેમ્સ 2023: મિકસ્ડ ડબલ ટેનિસમાં ભારતે જીત્યો ગોલ્ડ

નવી દિલ્હીઃ ચીનમાં રમાઈ રહેલા એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ વિવિધ રમાતોમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યાં છે. દરમિયાન મિકસ્ડ ડબલ્સ ટેનિસમાં ભારતીય ખેલાડી રોહન બોપન્ના અને રૂતુજા ભોસલેએ ગોલ્ડ મેડલ જીતીને ભારતનો તિરંગો લહેરાવ્યો છે. ભારતે એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં નવ ગોલ્ડ મેડલ જીતીને મેડલ લિસ્ટમાં ચોથા ક્રમ ઉપર છે. ભારતીય ખેલાડી રોહન બોપન્ના અને […]

એશિયન ગેમ્સના આજે છટ્ટા દિવસે પણ ભારતે જીત્યો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં 3 લોકોની ટીમે બાજી મારી

દિલ્હીઃ- એશિયન ગેમ્સ 2023  શરુ થઈ જેને આજે છઠ્ઠો દિવસ છે ત્યારે ભારતના નામે વઘુ યએક ગોલ્ડ મેડલ આવ્યો છે. ભારતને છઠ્ઠા દિવસે શૂટિંગમાં બે મેડલ મળ્યા છે. 50 મીટર રાઇફલ 3 પોઝિશન મેન્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. તે જ સમયે, ભારતે 10 મીટર એર પિસ્તોલ મહિલા ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હતો. આ સાથે […]

એશિયન ગેમ્સ 2023: પાંચમાં દિવસે ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ

મુંબઈ:એશિયન ગેમ્સના ચોથા દિવસે ભારતીય ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું. બુધવારે ભારતે 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા. પણ આજે હવે એશિયન ગેમ્સના પાંચમાં દિવસે ભારતના ખાતામાં પ્રથમ ગોલ્ડ મેડલ આવ્યો છે. ભારતને શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ટીમ ગોલ્ડ મેડલ જીત્યો છે. સરબજોત સિંઘ, શિવા નરવાલ અને અર્જુન સિંહ ચીમાની […]

Asian Games 2023:ઘોડેસવારીમાં ભારતે રચ્યો ઈતિહાસ, 41 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ

દિલ્હી: ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ભારતનું પ્રદર્શન જોરદાર રહ્યું છે અને દેશે બે દિવસમાં કુલ 11 મેડલ જીત્યા છે. ત્રીજા દિવસે ભારતીય પુરુષ હોકી ટીમે સિંગાપોરને 16-1થી હરાવીને જંગી જીત નોંધાવી હતી, હવે તેની આગામી મેચ ગુરુવારે જાપાન સામે થશે. ભારતની નેહા ઠાકુરે સેલિંગના ત્રીજા દિવસે પહેલો […]

Asian Games 2023:ભારતના નામે વધુ એક મેડલ,નેહા ઠાકુરે સેલિંગમાં જીત્યો સિલ્વર મેડલ

એશિયન ગેમ્સનો આજે ત્રીજો દિવસ  નેહા ઠાકુરે  વધાર્યું ગૌરવ  સેલિંગમાં જીત્યો સિલ્વર મેડલ મુંબઈ: એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ભારતે અત્યાર સુધીમાં એશિયન ગેમ્સમાં 2 ગોલ્ડ સહિત કુલ 11 મેડલ જીત્યા છે અને મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને છે. ભારતે અત્યાર સુધી મહિલા ક્રિકેટ અને શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. ત્રીજા […]

એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું શાનદાર પ્રદર્શન, ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો 

દિલ્હીઃ- એશિયન ગેમ્સ 2023 માં આજરોજ ભારતે શૂટિંગ સ્પર્ઘામાં પહેલું ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું ત્યારે હવે મહિલા ક્રિકેટ ટિમે ભારતની યશકલગીમાં વઘુ એક મોરપંખ ઉમેર્યું છે અને ભાપરત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે  ભારતીય મહિલા ટીમે એશિયન ગેમ્સ 2023માં મહિલા ક્રિકેટ ઇવેન્ટની ગોલ્ડ મેડલ મેચમાં શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન […]

Asian Games 2023:ભારતે ઉઝબેકિસ્તાન પર રેકોર્ડ જીત નોંધાવી, મેચ 16-0થી જીતી

દિલ્હી:એશિયન ગેમ્સ 2023નું આયોજન ચીનમાં શરૂ થઈ ગયું છે. જ્યાં ભારતના ઘણા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારતે ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે શાનદાર પ્રદર્શન કરીને પોતાના મેડલનું ખાતું પણ ખોલ્યું છે. આ સિવાય ભારતીય ટીમે હોકીમાં શાનદાર શરૂઆત કરી છે. એશિયન ગેમ્સના પ્રથમ દિવસે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે હોકી મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code