મહારાષ્ટ્રમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ: ઓનલાઇન ગેમિંગની આડમાં કરાતી હતી ભરતી
મુંબઈ, 14 મે 2026: મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)એ રાજ્યભરમાં એક સાથે 50 સ્થળોએ દરોડા પાડીને મોટા આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટી અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી (આઈએસઆઈ) માટે જાસૂસી કરવાના આરોપમાં મુંબઈ, પુણે અને નાગપુર સહિતના 9 જિલ્લાઓમાંથી 57 યુવકોની અટકાયત કરવામાં આવી છે. આ યુવકો દેશના મહત્વના સૈન્ય મથકો અને […]


