CBSEના ધો.10માં બેઝિક ગણિત સાથે પાસ વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડમાં ‘ B ગૃપમાં જ પ્રવેશ
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)માંથી ધો.10 બેઝિક ગણિત સાથે પાસ વિદ્યાર્થીઓ માટે પરિપત્ર કર્યો છે. જેમાં ધો.10માં બેઝિક ગણિત સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડમાં ધો.11માં એ ગ્રૂપ અને એબી ગ્રૂપમાં પ્રવેશ આપવામાં આવશે નહીં પરંતુ આવા વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડની શાળાઓમાં ધો.11માં માત્ર બી ગ્રુપમાં […]