1. Home
  2. Tag "Bagodara"

બગોદરા પાસે અજાણ્યા વાહને કારને ટક્કર મારતા બે યુવાનોના મોત, બેને ઈજા

અમદાવાદઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા નજીક રાત્રે હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં કોઈ અજાણ્યા વાહને કારને ટક્કર મારતા કારમાં પ્રવાસ કરી રહેલા બે યુવાનોના મોત નિપજ્યા હતા. જ્યારે બે યુવાનોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે […]

બગોદરા પાસે અકસ્માતમાં જીવ ગુમાવનારા સુણદા ગામના છ લોકોની એક સાથે અર્થી ઉઠી,

અમદાવાદઃ  જિલ્લાના બગોદરા-બાવળા હાઈવે પર થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારા ઝાલા પરિવારના લોકો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સુણદા ગામના વતની હતા. તમામે તમામ મૃતકોના મૃતદેહોને પોલીસની જરૂરી કાર્યવાહી બાદ પરિવારજનોને સોંપાતાં પરિવારજનો અને ગ્રામજનો મૃતકોના મૃતદેહોને વાહનો મારફત ગામમાં લાવવામા આવતાં ગામમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી શનિવારે સુણદા ગામમાં કોઇના ઘરે  ચુલો ન સળગ્યો, અને […]

અમદાવાદ-રાજકોટ હાઇવે પર નવા બનેલા પુલમાં ખાડા પડ્યા અને રોડપણ બેસી ગયો

નવા બનેલા પુલમાં પડ્યા ખાડા ડામર ન વપરાયો હોય તેમ પુલ દબાઈ ગયો કોન્ટ્રાકટર દ્વારા ઓછી ગુણવતાનું મટીરીયલ વાપર્યું હોવાની શંકા રાજકોટ: અમદાવાદ–રાજકોટ હાઇવે પર બનેલા નવા પુલમાં ખાડા પડ્યા છે. જેમાં અમદાવાદથી બાગોદરા સુધીમાં ભમાશરા ગામે એક જ પુલ તૈયાર કરવામાં આવ્યો છે જેનું તાજેતરમાં 18 નવેમ્બર 2021ના રોજ માર્ગ મકાનના મંત્રી પૂર્ણશ મોદીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code