1. Home
  2. Tag "Bajrang Punia"

રાહુલ ગાંધી કુસ્તીબાજોના અખાડામાં પહોંચ્યા,બજરંગ પુનિયા સહિત ઘણા કુસ્તીબાજોને મળ્યા

દિલ્હી: કુસ્તીબાજો અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વચ્ચે સતત ટક્કર ચાલી રહી છે. આ દરમિયાન આજે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કુસ્તીબાજોને મળવા હરિયાણાના કુસ્તીબાજ દીપક પુનિયાના ગામ પહોંચ્યા છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજો સતત કાર્યવાહીની માંગ કરી […]

વિનેશ ફોગાટ,બજરંગ પુનિયા અને સાક્ષી મલિક રેલ્વેમાં તેમની ફરજમાં જોડાયા,સાક્ષીએ કહ્યું- ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે

દિલ્હી : રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે સતત વિરોધ કરી રહેલા કુસ્તીબાજો બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ રેલ્વેમાં તેમની નોકરી પર પાછા ફર્યા છે. જોકે, સાક્ષી મલિકે કુસ્તીબાજોના આંદોલનમાંથી ખસી જવાના સમાચારને નકારી કાઢ્યા છે. સાક્ષી મલિકનું કહેવું છે કે સત્યાગ્રહની સાથે સાથે હું રેલવેમાં મારી જવાબદારી પણ […]

બજરંગ પુનિયાએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

મુંબઈ:ભારતના પુરૂષ કુસ્તીબાજ અને ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ ફરી એકવાર દેશની ઝોલીમાં મેડલ નાખ્યો છે.બજરંગે શનિવારે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 65 કિગ્રા વજન વર્ગમાં જોરદાર વાપસી કરી અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો.તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં પોર્ટો રિકોના સેબાસ્ટિયન રિવેરાને 11-9થી હરાવ્યો હતો.વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બજરંગનો આ કુલ ચોથો મેડલ છે.આ પહેલા તેણે વધુ ત્રણ મેડલ […]

ટોક્યો ઑલિમ્પિક્સ : સેમીફાઇનલમાં હાર્યો રેસલર બજરંગ પુનિયા, બ્રોન્ઝ મેડલની આશા હજુ બાકી

કુસ્તીબાજ બજરંગ પુનિયા સેમીફાઈનલમાં હાર્યો અઝરબૈજાનનાં હાજી અલીયેવે 12-5 થી હરાવ્યો બ્રોન્ઝ મેડલની આશા હજુ બાકી દિલ્હી : ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો કુસ્તીબાજ બજરંગ પુનિયા સેમીફાઈનલમાં હારી ગયો છે. આ પછી પણ મેડલની આશા અકબંધ છે. તેઓ હવે શનિવારે બ્રોન્ઝ મેડલ માટે રમશે.બજરંગને 65 કિલોગ્રામ વર્ગની સેમિફાઇનલમાં વર્તમાન ઓલિમ્પિક પદક વિજેતા અને ત્રણ વખતના વર્લ્ડ ચેમ્પિયન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code