1. Home
  2. Tag "Balrampur"

યુપી એટીએસ દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના જાસૂસની અટકાયત

લખનૌ, 21 જુલાઈ 2026: ઉત્તર પ્રદેશ એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડએ દેશ વિરોધી પ્રવૃત્તિઓ ચલાવતા નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરીને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરતા એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. એટીએસના જણાવ્યા અનુસાર, પકડાયેલો આરોપી પાકિસ્તાનમાં બેઠેલા આઈએસઆઈ એજન્ટના સીધા સંપર્કમાં હતો અને તેના નિર્દેશો અનુસાર ભારતમાં દેશવિરોધી કાવતરાં રચવાની તૈયારી કરી રહ્યો હતો. તપાસ દરમિયાન […]

છત્તીસગઢઃ બલરામપુરમાં વાહન ખાડામાં ખાબકતા બે પોલીસકર્મીઓના મોત

બલરામપુર: છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં છત્તીસગઢ આર્મ્ડ ફોર્સ (CAF) ના બે પોલીસ કર્મચારીઓનું નાનું કાર્ગો વાહન ખાડામાં પડી જવાથી મૃત્યુ થયું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં એક CAF સૈનિક અને વાહન ચાલક ઘાયલ થયા છે. બલરામપુર જિલ્લા પોલીસ અધિક્ષક લાલ ઉમ્મેદ સિંહે જણાવ્યું હતું કે, આ ઘટના ઝારખંડ રાજ્યની સરહદે આવેલા પુંદગ અને […]

બલરામપુરમાં 9800 કરોડની પરિયોજનાઓનું પીએમ મોદીએ કર્યું ઉદ્વાટન, કહ્યું – ભારત દરેક પડકારો ઝીલવા પ્રતિબદ્વ

બલરામપુરમાં પીએમ મોદીએ સરયૂ કેનાલ પ્રોજેક્ટ્સનું કર્યું ઉદ્વાટન પીએમ મોદીએ સીડીએસ બિપિન રાવતને કર્યા યાદ ભારત દુ:ખમાં છે, પરંતુ દરેક પડકારોનો સામનો કરવા તૈયાર: પીએમ મોદી નવી દિલ્હી: બલરામપુરમાં પીએમ મોદીએ સરયૂ કેનાલ પ્રોજેક્ટનું ઉદ્વાટન કર્યું હતું. આ પરિયોજનાનો કુલ અંદાજીત ખર્ચ 9800 કરોડ રૂપિયાની આસપાસ છે. આ યોજનાથી ખાસ કરીને 9 જીલ્લાના 29 લાખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code