1. Home
  2. Tag "bank hollyday"

બેંકના કામો પતાવા હોય તો આ યાદી જોઈલે જો, આ મહિનામાં આટલા દિવસો બેંકમાં રહેશે રજાઓ

ઓક્ટોબર મહિનામાં 21 દિવસ બેંકો રહેશે બંધ જૂદા જૂદા રાજ્યોમાં જૂદી જૂદી તારીખે રજાઓ રહેશએ જોઈલો આ યાદી તમે જાણી શકો બેંકની રજાઓ ક્યારે છે ઓક્ટોબર મહિનાનો આરંભ થઈ ગયો છે આજે 1લી ઓક્ટોબર છે ત્યારે 24 ઓક્ટોબરથી દિવાળી પણ આવી રહી છે, જો કે આ મહિનામાં 21 દિવસ બેંકો બંધ રહેવાની છે. જેથી જો […]

જુલાઇ મહિનામાં આટલા દિવસો રહશે બેંક બંધ, જોઈલો રજાની યાદી  નહિ ખાવો પડે ધક્કો

ઓનલાઈન બેંકિંગની સેવાઓએ ગ્રાહકોને ઘણી સુવિધા આપી છે, પરંતુ હજી પણ ચેક, ડ્રાફ્ટ જેવા ઘણા કામ છે,  જે માટે બેંકમાં જવું પડે છેજો તમારે જુલાઈમાં આવા કોઈ કામ માટે બેંક જવું હોય તો પહેલા રજાઓની યાદી જોઈલો કારણ કે આ મહિનામાં કુલ 14 દિવસ બેંક બંધ રેવાની છે,તો તમારે ઘક્કો ખાવાનો વારો ન આવે. જો […]

તમારા બેંકોના કામમાં આવશે મોટી અડચણઃ આ મહિનામાં 17 દિવસ બેંકોમાં રહેશે રજા

નવેમ્બર મહિનામાં બેંકો 17 દિવસ માટે રહેશે બંધ બેંકોના કામમાં મોટી અડચણ તહેવારોમાં રજાઓને કારણે બેંકો રહેશે બંધ દિલ્હીઃ- હવે આજથી અનેક તહેવારોના આરંભ થઈ ચૂક્યો છે,દિવાળીને હવે 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે સરકારી કાર્યાલયોમાંપણ હવે રજાઓ શરુ થનાર છે.દિવાળી હોવાના કારણે અનેક સરકારી કાર્.યલયોમાં મોટા ભાગે રજાઓ રહેશે આવી સ્થિતિમાં  બેંકોની રજાની યાદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code