1. Home
  2. ગુજરાતી
  3. બેંકના કામો પતાવા હોય તો આ યાદી જોઈલે જો, આ મહિનામાં આટલા દિવસો બેંકમાં રહેશે રજાઓ
બેંકના કામો પતાવા હોય તો આ યાદી જોઈલે જો, આ મહિનામાં  આટલા દિવસો બેંકમાં રહેશે રજાઓ

બેંકના કામો પતાવા હોય તો આ યાદી જોઈલે જો, આ મહિનામાં આટલા દિવસો બેંકમાં રહેશે રજાઓ

0
Social Share
  • ઓક્ટોબર મહિનામાં 21 દિવસ બેંકો રહેશે બંધ
  • જૂદા જૂદા રાજ્યોમાં જૂદી જૂદી તારીખે રજાઓ રહેશએ
  • જોઈલો આ યાદી તમે જાણી શકો બેંકની રજાઓ ક્યારે છે

ઓક્ટોબર મહિનાનો આરંભ થઈ ગયો છે આજે 1લી ઓક્ટોબર છે ત્યારે 24 ઓક્ટોબરથી દિવાળી પણ આવી રહી છે, જો કે આ મહિનામાં 21 દિવસ બેંકો બંધ રહેવાની છે. જેથી જો તમે બેંકના કામ કરવા ઈચ્છતા હોય તો તમારે આ યાદી જોઈ લેવી જોઈએ કારણ કે અનેક તહેવારો જૂદા જૂદા રાજ્યોમાં હોવાથી અનેક રાજ્યોમાં અલગ અલગ રજાઓ આવતી હોય છે તો ચાલો જાણી લઈએ કે ક્યારે કઈ રજા આવશે અને કેટલા દિવસ બેંકો બંધ રહેવાની છે.

 તહેવારોની યાદી શરુથાય છે.2જી ઓક્ટોબરે ગાંધી  આ સાથે જ 5 ઓક્ટોબરથી દુર્ગા પૂજા અને દશેરાની રજાઓ શરૂ થશે. 24મી ઓક્ટોબરે દિવાળીની રજા છે. દેશભરની ખાનગી અને સરકારી બેંકો ઓક્ટોબર મહિનામાં બીજા અને ચોથા શનિવાર-રવિવાર સહિત કુલ 21 દિવસ માટે બંધ રહેશે. 

 ઓક્ટોબર મહિનામાં પાંચ રવિવાર છે. ગાંધી જયંતિનો રાષ્ટ્રીય તહેવાર અને દુર્ગા પૂજા, દશેરા અને દિવાળી જેવા તહેવારો પણ ઓક્ટોબરમાં આવી રહ્યા છે.જો કે દરેક બેંકમાં રજાઓ અલગ-અલગ ક્ષેત્રમાં અલગ-અલગ દિવસે હોય છે. આ સાથે જ સ્થાનિક બેંક રજાઓ સંબંધિત રાજ્ય સરકારો દ્વારા નક્કી કરવામાં આવે છે. બેંકની રજાઓ ત્રણ કેટગરીમાં હોય છે.

  1. 1 નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ હેઠળની રજાઓ
  2. 2  નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ  RTGS રજાઓ 
  3. 3  બેંકોના ખાતા બંધ થવાના દિવસો હોય છે.

જોઈલો આ લીસ્ટ નહી ખાવા પડે બેંકના ઘક્કાઓ

  • 1 ઑક્ટોબર – બેંક ખાતાઓનું અર્ધવાર્ષિક ક્લોઝિંગ (ગંગટોક)
  • 2 ઓક્ટોબર – રવિવાર અને ગાંધી જયંતિની રજા
  • 3 ઑક્ટોબર – દુર્ગા પૂજા (મહા અષ્ટમી) (અગરતલા, ભુવનેશ્વર, ગુવાહાટી, ઇમ્ફાલ, કોલકાતા, પટના અને રાંચી)
  • 4 ઓક્ટોબર – દુર્ગા પૂજા / દશેરા (મહાનવમી) / આયુધા પૂજા / શ્રીમંત શંકરદેવનો જન્મદિવસ
  • 5 ઓક્ટોબર – દુર્ગા પૂજા / દશેરા (વિજય દશમી) / શ્રીમંત શંકરદેવનો જન્મદિવસ
  • 6 ઓક્ટોબર – દુર્ગા પૂજા (દસાઈ) (ગંગટોક)
  • 7 ઑક્ટોબર – દુર્ગા પૂજા (દસાઈ) (ગંગટોક)
  • 8 ઓક્ટોબર – બીજા શનિવારની રજા અને મિલાદ-એ-શરીફ/ઈદ-એ-મિલાદ-ઉલ-નબી (પયગમ્બર મુહમ્મદનો જન્મદિવસ)
  • 9 ઑક્ટોબર – રવિવાર
  • 13 ઓક્ટોબર – કરવા ચોથ (શિમલા)
  • 14 ઓક્ટોબર – ઈદ-એ-મિલાદ-ઉલ-નબીના જન્મદિવસ પછી (જમ્મુ અને શ્રીનગર)
  • 16 ઓક્ટોબર – રવિવાર
  • 18 ઓક્ટોબર – કટી બિહુ (ગુવાહાટી)
  • 22 ઓક્ટોબર – ચોથો શનિવાર
  • 23 ઓક્ટોબર – રવિવાર
  • 24 ઓક્ટોબર – કાલી પૂજા / દીપાવલી
  • 25 ઓક્ટોબર – લક્ષ્‍મી પૂજા/દીપાવલી/ગોવર્ધન પૂજા (ગંગટોક, હૈદરાબાદ, ઇમ્ફાલ અને જયપુર)
  • 26 ઓક્ટોબર – ગોવર્ધન પૂજા/વિક્રમ સંવંત નવા વર્ષનો દિવસ/ભાઈ બીજ/ભાઈ દૂજ/દીપાવલી (બાલી પ્રતિપદા)/લક્ષ્‍મી પૂજા/પ્રવેશ દિવસ
  • 27 ઓક્ટોબર – ભાઈ દૂજ / ચિત્રગુપ્ત જયંતિ / લક્ષ્‍મી પૂજા / દીપાવલી / નિંગોલ ચકૌબા (ગંગટોક, ઇમ્ફાલ, કાનપુર અને લખનૌ)
  • 30 ઓક્ટોબર – રવિવાર 31 ઓક્ટોબર – સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ / સૂર્ય ષષ્ઠી દળ છઠ / છઠ પૂજા

જો હવે તમે બંકેનું કોી પણ કામ કરવા જઈ રહ્યા છો તો તમારે એક વખત આ લીસ્ટ જોઈ લેવું જોઈએ જેથી કરીને તમને ઘક્કા ન ખાવા પડે ખાસ કરીને દિવાળી પર્વ પર બેંકમાં ભીડ પણ એટલી જ હોય છે તો સાથે રજાઓ પણ હોય છે જેથી આ યાદી જોઈને તમારું કામ પતાવો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code