સિદ્ધાર્થ મલ્હોત્રામાં કેપ્ટન વિક્રમ બત્રાની ઝલક દેખાય છે, બત્રા પરિવારને
મુંબઈઃ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની અપકમિંગ ફિલ્મ શેરશાહ 12મી ઓગસ્ટના રોજ રીલિઝ થઈ રહી છે. ફિલ્મની વાર્તા કારગીલ યુદ્ધના હીરો કોપ્ટન વિક્રમ બત્રાની જીંદગીથી પ્રેરિત છે. આમા કેપ્ટન વિક્રમ બત્રાની જીંદગી વિશે બતાવવાનો પ્રયાસ કરાયો છે. કિયારા અડવાણી ફિલ્મમાં તેમની ગર્લફ્રેન્ડ ડિમ્પલ ચીમાના રોલમાં જોવા મળશે. સિદ્ધાર્થ મલહોત્રા એ વાતને લઈને નર્વસ છે કે, જ્યારે કેપ્ટન […]