હ્યુમન મેટાન્યુમો વાઈરસથી સાવચેત રહેવાની જરૂર, જાણો શું કરવું અને શું ના કરવું
કર્ણાટક બાદ અમદાવાદમાં HMPVનો કેસ સામે આવ્યો છે. જેને પગલે રાજ્ય આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યુ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે,હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV) એ કોઈ નવો વાઈરસ નથી, વર્ષ ૨૦૦૧થી આ વાઈરસની ઓળખ થયેલ છે. ત્યારે વાયરસથી ડરવાની નહી પરંતુ સાવચેત રહેવાની ખાસ જરૂર છે, જેના માટે રાજ્ય સરકાર […]